નવસારી : ખેરગામમાં 14 વર્ષિય કિશોરી પર ચાકુની અણીએ અવારનવાર દુષ્કર્મ, વિધર્મી યુવકની ધરપકડ

જોકે સમય જતાં આ યુવક વિધર્મી જ્ઞાતિનો હોવાનું માલુમ પડતા જ સગીરાએ તેની સાથે સંબંધ રાખવા ના પાડી હતી. પરંતુ યુવાને સગીરાને ચાકુ બતાવી પ્રેમ સંબંધ નહીં રાખે તો મારી નાખવાની ધમકી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 5:12 PM

14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનારા વિધર્મી યુવકની પોલીસે અટકાયત કરી છે.ઘટના છે નવસારીના ખેરગામની. કે જ્યાં હુસેન મનોવર વ્હોરા નામના શખ્સે ખેરગામ તાલુકાની 14 વર્ષીય કિશોરીને ઘરની બાજુમાં આવેલા એક ગેરેજ પાસે બોલાવી તેની સાથે મિત્રતા કરવા જણાવ્યું હતું, તેમજ સોશિયલ મીડિયામાં ટેક્સ્ટ મેસેજ કરીને સગીરાને પોતાની વાતોમાં ભોળવી મિત્રતા કેળવી હતી. અને આ વિધર્મી યુવકે પોતાનું નામ લાલુ બતાવી સગીરા સાથે સંબંધ બાંધ્યા હતા.

જોકે સમય જતાં આ યુવક વિધર્મી જ્ઞાતિનો હોવાનું માલુમ પડતા જ સગીરાએ તેની સાથે સંબંધ રાખવા ના પાડી હતી. પરંતુ યુવાને સગીરાને ચાકુ બતાવી પ્રેમ સંબંધ નહીં રાખે તો મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ યુવકે સગીરાના ઘરે જઈ પરીવારને તેની સાથે લગ્ન કરવાની વાત કહી ચપ્પુ બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે પરીવારે પોસ્કો એક્ટ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.અને પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ યુવતીના માતા-પિતા તેમની દુકાને ધંધાર્થે ગયા હોય તે દરમિયાન યુવતીના ઘરે જઈ આ વિધર્મી યુવક અવારનવાર દુષ્કર્મ કરતો હતો. જોકે યુવતીના પરિવારને આ સમગ્ર બાબતની જાણ થતા યુવતીને ફોન આપવાનું બંધ કરાવવામાં આવ્યું હતું. 20 નવેમ્બરના રોજ હુસેન વોહરા સાંજે ૫ થી ૬ વાગ્યા દરમ્યાન ચાકુ લઈને સગીર યુવતીને ઘરમાં પ્રવેશીને યુવતીના માતા સામે યુવતી સાથે લગ્ન કરવાની વાત કહી ચપ્પુ બતાવીને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર બાબતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ. જોકે ખેરગામ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : UPSC Success Story: એક સમયે અભ્યાસથી દુર ભાગતા કુમાર અનુરાગ આ રીતે બની ગયા IAS ઓફિસર, વાંચો એમની રસપ્રદ કહાની

આ પણ વાંચો : ગાંધીનગર : સાંતેજમાં બાળકી દુષ્કર્મ કેસમાં આરોપી સામે ચાર્જશીટ દાખલ કરાશે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">