KUTCH : મુન્દ્રા પોર્ટ પરથી બે શંકાસ્પદ કન્ટેનરમાંથી 2500 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અંદાજીત 2500 કરોડથી વધુનો જથ્થો એક કન્ટેનરમાંથી ઝડપાયો હોવાના સામચાર મળી રહ્યાં છે. હજી એક શંકાસ્પદ કન્ટેનરની તપાસ ચાલુ છે.

KUTCH :  મુન્દ્રા પોર્ટ પરથી બે શંકાસ્પદ કન્ટેનરમાંથી 2500 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
More than Rs 2,500 crore drugs was seized from two suspicious containers at Mundra port
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 9:58 PM

KUTCH :મુન્દ્રા પોર્ટ પરથી બે શંકાસ્પદ કન્ટેનર અટકાવવાનો મામલે મોટો ખુલાસો થયો છે. અફઘાનિસ્તાન અને ઇરાન થઇ કચ્છ આવેલા કન્ટેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. પાઉડરની આડમા કોકેઇનનો મોટો જથ્થો ઝડપાયો છે. અંદાજીત 2500 કરોડથી વધુનો જથ્થો એક કન્ટેનરમાંથી ઝડપાયો હોવાના સામચાર મળી રહ્યાં છે. હજી એક શંકાસ્પદ કન્ટેનરની તપાસ ચાલુ છે. DRI,NCB સહિતની તપાસ એજન્સીઓ આ કન્ટેનરની તપાસ કરી રહી છે.મુન્દ્રા અમદાવાદ સહિત અન્ય સ્થળો પર પણ તપાસ ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હજી પણ કન્ટેનર મંગાવનાર પેઢીના અન્ય કન્ટેનરની તપાસ ચાલુ છે. હજી વધુ માત્રામા ડ્રગ્સનો જથ્થો મળવાની શક્યતાના પગલે તપાસ પોલિસ તથા અન્ય ગુપ્તચર એજન્સીઓ પણ તપાસમાં જોડાઇ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">