પુત્રએ જ કરી પિતાની હત્યા! કામ-ધંધો કરવા ઠપકો આપતા કરી હત્યા

છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં પુત્રએ જ પિતાની હત્યા કરી નાખી. ઘટના છે ગઢ ગામની, જ્યાં વસતા ચીલુભાઈ રાઠવા ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. તેમને પાંચ દીકરા છે, જેમાંથી પોપટ નામના દીકરાથી તે દુઃખી હતો કારણ કે તે છેલ્લા ચાર વર્ષથી કંઈજ કામધંધો નહોતો કરતો. જેથી ચીલુભાઈએ તેને કંઈક કામકાજ કરવા માટે ઠપકો આપ્યો હતો. બસ પિતાની […]

પુત્રએ જ કરી પિતાની હત્યા! કામ-ધંધો કરવા ઠપકો આપતા કરી હત્યા
Follow Us:
| Updated on: Mar 03, 2020 | 8:05 AM

છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં પુત્રએ જ પિતાની હત્યા કરી નાખી. ઘટના છે ગઢ ગામની, જ્યાં વસતા ચીલુભાઈ રાઠવા ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. તેમને પાંચ દીકરા છે, જેમાંથી પોપટ નામના દીકરાથી તે દુઃખી હતો કારણ કે તે છેલ્લા ચાર વર્ષથી કંઈજ કામધંધો નહોતો કરતો. જેથી ચીલુભાઈએ તેને કંઈક કામકાજ કરવા માટે ઠપકો આપ્યો હતો. બસ પિતાની આ વાત સાંભળીને પોપટ રાઠવા એટલો ઉશ્કેરાઈ ગયો કે ઘરમાં પડેલી લાકડી લઈ આવ્યો અને પિતા પર તૂટી પડ્યો. થોડીવારમાં જ પોપટે તેના પિતાને લોહી-લુહાણ કરી નાખ્યો. તેણે બૂમાબૂમ કરતાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને 108 મારફતે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવારના બીજા દિવસે તેનું મોત થયું હતું. ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે ચીલુભાઈની પત્નીએ આપેલી ફરિયાદના આધારે આરોપી પુત્રની ધરપકડ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પાલનપુર: ક્યારે અટકશે દુષ્કર્મની ઘટનાઓ? વધુ એક દુષ્કર્મની ઘટના! 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">