LRDમાં અન્યાય થતા કર્યો આપઘાત! સરકારી કચેરીમાં કર્મચારીનો આપઘાત, જુઓ VIDEO

LRDની ભરતીમાં પુત્રોને અન્યાય થતાં પિતાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ઘટના જૂનાગઢની છે જ્યાં સરકારી કચેરીમાં જ આધેડ કર્મચારીએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરનાર આધેડના બન્ને પુત્રો LRDની પરીક્ષામાં પાસ થયા હતા છતાં અન્યાય થતાં સહાયક વિદ્યુત શાખામાં જ કર્મચારીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી […]

LRDમાં અન્યાય થતા કર્યો આપઘાત! સરકારી કચેરીમાં કર્મચારીનો આપઘાત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 17, 2020 | 10:11 AM

LRDની ભરતીમાં પુત્રોને અન્યાય થતાં પિતાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ઘટના જૂનાગઢની છે જ્યાં સરકારી કચેરીમાં જ આધેડ કર્મચારીએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરનાર આધેડના બન્ને પુત્રો LRDની પરીક્ષામાં પાસ થયા હતા છતાં અન્યાય થતાં સહાયક વિદ્યુત શાખામાં જ કર્મચારીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નિર્ભયા દુષ્કર્મના આરોપી મુકેશની દયા અરજી ફગાવાઇ! રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવતા ફાંસીનો રસ્તો સાફ

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">