ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો, જુઓ VIDEO

ખેડામાં ઠાસરાના ધારાસભ્ય કાંતી પરમાર પર હુમલો થયો છે. ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. જમીન વિવાદમાં હુમલો થયો છે. નડિયાદ સેશન્સ કોર્ટ કેમ્પસની બહાર થયો આ હુમલો થયો છે. 8 જેટલા લોકોએ ભેગા મળી હુમલો કર્યો છે. લોકોએ તીક્ષ્ણ હથિયારોથી ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો કર્યોં. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો, જુઓ VIDEO
Bhavesh Bhatti

|

Aug 30, 2019 | 10:25 AM

ખેડામાં ઠાસરાના ધારાસભ્ય કાંતી પરમાર પર હુમલો થયો છે. ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. જમીન વિવાદમાં હુમલો થયો છે. નડિયાદ સેશન્સ કોર્ટ કેમ્પસની બહાર થયો આ હુમલો થયો છે. 8 જેટલા લોકોએ ભેગા મળી હુમલો કર્યો છે. લોકોએ તીક્ષ્ણ હથિયારોથી ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો કર્યોં.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati