કમલેશ તિવારી હત્યાકેસમાં મોટો ખુલાસો, હોટલમાંથી ભગવા કુર્તા અને બેગ મળી આવ્યા, જુઓ VIDEO

કમલેશ તિવારી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ મામલે પોલીસને મળેલી માહિતી મુજબ અશફાક અને મોઈનુદ્દીને લખનઉની હોટલ ખાલસા ઈનમાં રૂમ બુક કરાવ્યો હતો. સુરતના એડ્રેસ આઈડી પર લખેલા અસલી નામ પરથી બંને આરોપીઓએ રૂમ બુક કરાવ્યો હતો.    Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, […]

કમલેશ તિવારી હત્યાકેસમાં મોટો ખુલાસો, હોટલમાંથી ભગવા કુર્તા અને બેગ મળી આવ્યા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 20, 2019 | 7:30 AM

કમલેશ તિવારી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ મામલે પોલીસને મળેલી માહિતી મુજબ અશફાક અને મોઈનુદ્દીને લખનઉની હોટલ ખાલસા ઈનમાં રૂમ બુક કરાવ્યો હતો. સુરતના એડ્રેસ આઈડી પર લખેલા અસલી નામ પરથી બંને આરોપીઓએ રૂમ બુક કરાવ્યો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

અશફાક અને મોઈનુદ્દીન 17 તારીખે હોટલમાં આવ્યા હતા. જો કે બંને આરોપી હત્યા બાદ હોટલમાં પરત ફર્યા હતા. જ્યાં તેમણે લોહીના નિશાનવાળા કપડા બદલ્યા હતા અને હોટલ રૂમમાં જ કપડા અને બેગ રાખી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે આ તરફ આરોપીઓ જે ખાલસા હોટલમાં ઉતર્યા હતા. તેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં બંને ભગવાધારી શખ્સો હોટલના કાઉન્ટરે લાગેલા CCTVમાં કેદ થયા છે. ત્યારે CCTVના આધારે હોટલના સ્ટાફની પૂછપરછ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">