Jammu-Kashmir : આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય, જૈશના આતંકીઓએ પોલીસ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રી પર ફાયરીંગ કર્યું, બંને ઘાયલ

Terror attack in Jammu-Kashmir : મંગળવારે કાશ્મીરના અનંતનાગના વેરીનાગ વિસ્તારમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ રીતે પોલીસ કર્મચારીના પરિવાર પર હુમલો કર્યો.આ હુમલામાં પોલીસકર્મીની પુત્રી અને તેની પત્ની ઘાયલ થયા છે.

Jammu-Kashmir : આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય, જૈશના આતંકીઓએ પોલીસ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રી પર ફાયરીંગ કર્યું, બંને ઘાયલ
Jammu-Kashmir: Jaish-e-Mohammed terrorists fire on police constable's wife and daughter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 6:28 AM

Jammu-Kashmir :કાશ્મીરમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્યુ કર્યું છે. હવે આતંકીઓ પોલીસકર્મીઓ અને તેમના પરિવારોને નિશાન બનાવી રહ્યાં છે. મંગળવારે કાશ્મીરના અનંતનાગના વેરીનાગ વિસ્તારમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ રીતે પોલીસ કર્મચારીના પરિવાર પર હુમલો (Terror attack in Jammu Kashmir) કર્યો.આ હુમલામાં પોલીસકર્મીની પુત્રી અને તેની પત્ની ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, હુમલાની જાણકારી મળતાની સાથે જ સુરક્ષા દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આતંકીઓની શોધમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

કોન્સ્ટેબલ સજ્જાદ અહેમદ મલિકના પત્ની-પુત્રી પર હુમલો મંગળવારે રાત્રે જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ સજ્જાદ અહેમદ મલિકના કોકાગુંડમાં આવેલા ઘરે આતંકવાદીઓએ હુમલો (Terror attack in Jammu Kashmir) કર્યો હતો. આ હુમલામાં આતંકવાદીઓને સજ્જાદ ન મળ્યો ત્યારે તેઓએ તેમની પત્ની નાહિદા અને પુત્રી મેદૈયા પર હુમલો કર્યો. બંને પર ગોળીબાર કર્યા બાદ આતંકીઓ સ્થળ પરથી નાસી ગયા હતા. ગોળીબારની વાત સાંભળીને નજીકના લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેઓએ માતા અને પુત્રીને લોહીથી લથપથ હાલતમાં જોયા.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

એક આતંકીની ઓળખ થઇ અનંતનાગના વેરિનાગમાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રી પર હુમલો કરનારાઓમાંથી એક આતંકીની ઓળખ થઇ છે. પ્રત્યક્ષદર્શીના નિવેદનના આધારે સુરક્ષાદળોએ આ આતંકીનો ઓળખ શોધી કરી છે. તે મુફ્તી અલ્તાફ નામનો જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)નો આતંકવાદી છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">