Gandhinagar : શિયાવાડામાં 2 સમાજ વચ્ચે ઝઘડો, એક જ્ઞાતિના પરિવારો ડરમાં છોડી રહ્યા છે ગામ

Gandhinagar: દહેગામના શીયાવાડા ગામની ઘટનાના પડઘાં પડતા અધિકારીઓ દોડતા થયા છે. દિકરીની છેડતી મામલે બે કોમ વચ્ચે બબાલ થતાં ગભરાયેલા 20થી વધુ પરિવારજનો ગામ છોડીને ચાલ્યા ગયા.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 1:57 PM

Gandhinagar: દહેગામના શીયાવાડા ગામમાં યુવતીની છેડતી મુદ્દે બે જૂથ અથડામણ (Group Clash) બાદ 20 જેટલા પરિવારોએ હિજરત કરી છે. એક સમાજના 20 થી વધુ પરિવારો ગામ છોડીને જતા રહ્યા છે.  મળતી માહિતી પ્રમાણે, બે જૂથ વચ્ચે થયેલા ઝઘડાના કારણે લોકોને ગામ છોડવું પડ્યું છે. ઘટનાને પગલે 20 પરિવારોએ હિજરત (Migrate) કરતા પ્રાંત અધિકારી અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓ ગામની મુલાકાતે પહોંચ્યા હતા.

તો અધિકારીદહેગામના શીયાવાડા ગામની ઘટનાના પડઘાં પડતા અધિકારીઓ દોડતા થયા છે. દિકરીની છેડતી મામલે બે કોમ વચ્ચે બબાલ થતાં ગભરાયેલા 20થી વધુ પરિવારજનો ગામ છોડીને ચાલ્યા ગયાઓએ બંને સમાજના આગેવાનો સાથે બેઠક કરીને સમાધાન કરાવ્યું હોવાની માહિતી પણ સામે આવી છે. જણાવી દઈએ કે અધિકારીઓએ ગામ છોડીને જતા રહેલા પરિવારજનોને પરત આવવા સમાજાવ્યા હતા. તો શિયાવાડામાં જે પ્રકારની ઘટના બની એ બાદ અમુક ગ્રામ જનો કલેકટર ઓફીસ આવ્યા હતા. ત્યાં ડરનો માહોલ યથાવત લાગી રહ્યો છે. આ પ્રકારના દ્રશ્યો ગુજરાતના પાટનગર જિલ્લામાં બનતા ચકચાર મચી જવા પામ્યો છે.

એક ગ્રામ જને જણાવ્યું કે તેમને ગામના માથાભારે માણસ સાથે જૂની અદાવત હતી. તો ત્યારે તેમના પર માથાભારે તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે મામલત દાર ઓફીસથી સમાધાન થયું હોવાનું ગ્રામના એક વ્યક્તિએ જણાવ્યું. આ બાદ પણ હુમલા થયાનું પણ ગ્રામજને જણાવ્યું છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

એક વ્યક્તિએ જણાવ્યું કે એક સમાજની માતા અને બહેનો અસુરક્ષિત રહે છે. અસામાજિક તત્વો તેમના પર હુમલો કરતા હોય છે. તો ગઈકાલે 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. સાથે જ અમુક તત્વો મારવાની અને ઘર સળગાવવાની ધમકી આપતા હોવાનું પણ એક વ્યક્તિએ નિવેદન આપ્યું છે.

સોમવારે પ્રાંત અધિકારી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આ ગામમાં આવ્યા હતા. ત્યારે અધિકારીઓએ ગામમાં બે સમાજના આગેવાનોની સાથે બેઠક કરી હતી. બેઠક બાદ સમાધાન પણ કરાવ્યું હતું. ઉપરાંત આગામી સમયમાં પણ આ મામલે કોઇ જ માથાકુટ નહીં થાય તેવી બાંહધરી પણ સમાજના અગ્રણીઓએ આપી હતી.

આ હુમલાના ડરમાં એક સમાજ અને કુટુંબના લોકોએ ગામમાંથી હિજરત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અદાવતના ડરમાં 200 થી 250 લોકો ગામ બાર રહેતા હોવાનું એક યુવાને જણાવ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad : રખડતા ઢોરના પ્રશ્ને વિવાદ વકર્યો, ભાજપ કાઉન્સીલરે જ કર્યા આવા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો: surat : કોફી શૉપમાં બેભાન થયેલી યુવતીના હોસ્પિટલમાં મોત બાદ ઉઠયા સવાલો, વિધર્મી યુવક પર પરિજનોના આક્ષેપ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">