ગાંધીનગર LCBએ ઝડપ્યું નકલી કોલ સેન્ટર, 3 આરોપીઓની કરી ધરપકડ, જુઓ VIDEO

ગાંધીનગરમાં LCBની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ચોક્કસ બાતમીને આધારે નકલી કોલ સેન્ટર ઝડપી 3 આરોપીઓની ધરપકડ કરી છે. બે જુદી-જુદી વેબસાઈટના માધ્યમથી એસ્કોર્ટ સર્વિસ આપવાના નામે આ આરોપીઓ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હતા. પોલીસની પ્રાથમિક પુછપરછમાં દિલ્લીના વધુ 2 શખ્સો આ નકલી કોલ સેન્ટરના સાગરીત હોવાનું તપાસમાં આવ્યું છે. પોલીસે હાલ 7 મોબાઈલ […]

ગાંધીનગર LCBએ ઝડપ્યું નકલી કોલ સેન્ટર, 3 આરોપીઓની કરી ધરપકડ, જુઓ VIDEO
Bhavesh Bhatti

|

Aug 23, 2019 | 7:07 AM

ગાંધીનગરમાં LCBની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ચોક્કસ બાતમીને આધારે નકલી કોલ સેન્ટર ઝડપી 3 આરોપીઓની ધરપકડ કરી છે. બે જુદી-જુદી વેબસાઈટના માધ્યમથી એસ્કોર્ટ સર્વિસ આપવાના નામે આ આરોપીઓ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હતા. પોલીસની પ્રાથમિક પુછપરછમાં દિલ્લીના વધુ 2 શખ્સો આ નકલી કોલ સેન્ટરના સાગરીત હોવાનું તપાસમાં આવ્યું છે. પોલીસે હાલ 7 મોબાઈલ અને 1.28 લાખની રોકડ જપ્ત કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: દિલ્લીમાં તૈયાર થયું નવ નિર્મિત ગુજરાત સદન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્દઘાટન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati