Devbhoomi Dwarka: કલ્યાણપુર પોલિસ પર સગીર આરોપીને કસ્ટડીમાં માર માર્યોનો આક્ષેપ, કોર્ટે આપ્યા તપાસના આદેશ

દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં સગીર આરોપીને કસ્ટડીમાં માર માર્યોનો આક્ષેપ કરાયો હતો. સગીરે કોર્ટમાં ઓળખ પરેડ દરમ્યાન પીએસઆઇ ગગનીયા સહિતના ચારેય પોલીસ કર્મચારીઓને ઓળખી બતાવ્યા હતા.

Devbhoomi Dwarka: કલ્યાણપુર પોલિસ પર સગીર આરોપીને કસ્ટડીમાં માર માર્યોનો આક્ષેપ, કોર્ટે આપ્યા તપાસના આદેશ
ફાઈલ ફોટો
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 26, 2021 | 9:34 PM

દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં અઠવાડીયા પહેલા દારૂના કેસમાં એક આરોપીને પોલીસ પકડી લાવી. પરંતુ બાદમાં સગીર આરોપીને કસ્ટડીમાં માર માર્યોનો આક્ષેપ કરાયો હતો. કલ્યાણપુરના પીએસઆઈ ગગનીયા તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ પર કસ્ટડીમાં રહેલા સગીરને બેફામ ઢોર માર મારવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સગીરે કોર્ટમાં ઓળખ પરેડ દરમ્યાન પીએસઆઇ ગગનીયા સહિતના ચારેય પોલીસ કર્મચારીઓને ઓળખી બતાવ્યા હતા.

સગીરની અટકાયત બાદ કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો

કલ્યાણપુરના રાણ ગામમાં દારૂના કેસમાં એક સગીર પર પોલિસે કાર્યવાહી તો કરી, પરંતુ સગીરની અટકાયત કર્યા બાદ તેને કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતા. સમગ્ર મામલો સામે આવ્યા બાદ કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે તપાસના આદેશ આપ્યા છે. જેને લઈ ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરીએ ખાતાકીય તપાસ શરૂ કરી છે.

કલ્યાણપુર પોલીસ દફતરમાં સગીરને કસ્ટડીમાં માર મારવાનો મામલો નોંધાતા પોલિસ ખુદ જ આરોપી બની છે. જે મામલો કોર્ટમાં ચાલતા સગીરે આરોપીની ઓળખ કોર્ટમાં કરી હતી. ઘટનાને લઈ પોલીસની વર્દીની આડમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. હાલ પોલિસ સામે ફરીયાદની તપાસ ચાલી રહિ છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

આ પણ વાંચો: NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં એક્સિક્યુટિવ અને સીનિયર એક્સિક્યુટિવ પદ માટે જાહેર થઈ ભરતી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">