Crime: 75 વર્ષીય વૃદ્ધાએ રાત્રે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, સવારે ઝાડ સાથે લટકતો મળ્યો આરોપી વૃધ્ધનો મૃતદેહ, પોલીસ પણ અસમંજસમાં

જ્યારે વૃદ્ધ મહિલા દેવીરામ સાથે ઘરની બહાર થોડે દૂર પહોંચી, ત્યારે દેવીરામે તેને દેવ મહારાજની હોટલની પાછળ લઈ ગયો, પીડિતાને નીચે ધકેલી દીધી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું.

Crime: 75 વર્ષીય વૃદ્ધાએ રાત્રે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, સવારે ઝાડ સાથે લટકતો મળ્યો આરોપી વૃધ્ધનો મૃતદેહ, પોલીસ પણ અસમંજસમાં
રચનાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 2:55 PM

Crime: મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના શાજાપુરમાં 75 વર્ષની વૃદ્ધ મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે (Old Woman Rape). પરંતુ પોલીસ આ કેસમાં આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ આરોપીનો મૃતદેહ ફાંસો (Accused Death) સાથે લટકતો મળી આવ્યો હતો. તે જ રાત્રે પીડિત મહિલાએ મૃતક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જો કે, બુધવારે સવારે શાજાપુર જિલ્લાના ઉગલી ગામમાં મંદિરની પાસે એક ઝાડ પર 65 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ લટકતો હોવાની જાણ થતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. જે બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. જાણવા મળ્યું કે મંગળવારે રાત્રે એક દિવસ પહેલા ગામની 75 વર્ષીય મહિલાએ મૃતક સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો.

મહિલાને ઘરેથી બહાર લઈ ગયો હતો દેવી રામ શુજાલપુર સિટી પોલીસ સ્ટેશન હેઠળના ગામ ઉગલીમાં 75 વર્ષની એક મહિલાએ પોલીસને જણાવ્યું કે લગભગ 7 વર્ષ પહેલા તેના પતિનું અવસાન થયું હતું. ત્રણેય પુત્રીઓના લગ્ન બાદ તે ઉગલી ગામમાં પુત્ર અને પુત્રવધૂ સાથે રહે છે. મંગળવારે મહિલા તેના પુત્ર અને પુત્રવધૂ સાથે ગામમાં તેના ઘરે હતી. ત્યાર બાદ સાંજે 5 વાગ્યાના સુમારે ગામમાં રહેતો 65 વર્ષીય દેવી ઉર્ફે દેવીરામ અહિરવાર ઘરે આવ્યો હતો અને તેને જમવા માટે થઈને ઘરેથી બહાર જવા માટે કહ્યું હતું.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

મંદિર પાસે ઝાડ પર લટકતી મળી લાશ જ્યારે વૃદ્ધ મહિલા દેવીરામ સાથે ઘરની બહાર થોડે દૂર પહોંચી, ત્યારે દેવીરામે તેને દેવ મહારાજની હોટલની પાછળ લઈ ગયો, પીડિતાને નીચે ધકેલી દીધી અને તેની સાથે બળાત્કાર કર્યો. મહિલાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે મંગળવારે રાત્રે 9 વાગ્યે દેવીરામ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સવારે પોલીસને માહિતી મળી કે ગામમાં જ એક મંદિર પાસે ઝાડ પર એક લાશ લટકેલી છે. જેની ઓળખ ગામના જ દેવીરામ તરીકે થઈ હતી. ફાંસો લગાવેલી જગ્યા અને અગાઉ બળાત્કારની ઘટના સ્થળ વચ્ચે ખૂબ જ ઓછું અંતર હોવાના કારણે આ ઘટના અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ : આજે પુષ્ય નક્ષત્રનું શુભ મુહૂર્તમાં ખરીદીનો માહોલ, બજારમાં લોકોની ભીડ ઉમટી

આ પણ વાંચો: કાશ્મીરની આજુબાજુ રહેલા આતંકી સંગઠનોને મદદ કરી શકે છે તાલિબાની સરકાર, પેંટાગને કહ્યું- ભારતે રહેવું પડશે એલર્ટ પર

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">