કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચિયાને મોટી રાહત, મુંબઈ કોર્ટે જામીન મંજુર કરતા બંનેનો છુટકારો
મુંબઈમાં ઘરમાંથી ડ્રગ્સ મળી આવવાના કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચિયાને મોટી રાહત મળી છે. મુંબઈ કોર્ટે તેમના જામીન મંજુર કરતા બંનેનો છુટકારો થયો છે. મુંબઈ કોર્ટમાં બંને દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી જેનો સ્વીકાર થતા રાહટ મળી હતી. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની […]
મુંબઈમાં ઘરમાંથી ડ્રગ્સ મળી આવવાના કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચિયાને મોટી રાહત મળી છે. મુંબઈ કોર્ટે તેમના જામીન મંજુર કરતા બંનેનો છુટકારો થયો છે. મુંબઈ કોર્ટમાં બંને દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી જેનો સ્વીકાર થતા રાહટ મળી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો