છોટાઉદેપુરમાં ખેરના લાકડાના જથ્થા સાથે 4 લોકોની વનવિભાગે કરી અટકાયત

છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાંથી કિંમતી ખેરના લાકડાની ચોરી કરતાં 4 તસ્કરોને  Forest વિભાગે ઝડપી પાડયા છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 10, 2021 | 11:25 PM

છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાંથી કિંમતી ખેરના લાકડાની ચોરી કરતાં 4 તસ્કરોને  Forest વિભાગે ઝડપી પાડયા છે. આ સમગ્ર ઘટના ક્રમ મુજબ ખેરના લાકડાની તસ્કરી કરતાં અસરફ અને અનસ ઉર્ફે ટપલાએ વિજય રાઠવા અને નાગાજી રાઠવાનો સંપર્ક કર્યો અને રાત્રીના સમયે અછાલા ગામ નજીકના જંગલમાં ઉગેલા ખેરના 12 ઝાડને કાપી તેના 32 ટુકડા કરી ટ્રેક્ટરમાં નાખીને લઈ જવાની તૈયારીમાં હતા, તે દરમિયાન Forest વિભાગને બાતમી મળી ગઈ અને વન વિભાગે બે ટીમો બનાવી ચાર આરોપીને સ્થળ પરથી પકડી પડ્યા હતા. જો કે આરોપીની પૂછપરછમાં હજુ પણ બે આરોપી સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: KUTCH: રાવલવાડી પોસ્ટ ઓફિસમાંથી રૂ.8.25 કરોડની ઉચાપતમાં 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">