બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાયા, દ્રષ્ટિ પટેલે વાહન રજિસ્ટ્રેશન માટે માગી હતી લાંચ

બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા પકડાયા છે. આરટીઓ અધિકારી દ્રષ્ટી પટેલને લાંચ લેતા રંગે હાથ પકડી લેવાયા છે. પાટણ એસીબીએ છટકું ગોઠવીને દ્રષ્ટી પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમણે વાહનોના રજિસ્ટ્રેશન માટે લાંચ માગી હતી. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર […]

બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાયા, દ્રષ્ટિ પટેલે વાહન રજિસ્ટ્રેશન માટે માગી હતી લાંચ
Follow Us:
| Updated on: Nov 10, 2020 | 10:21 PM

બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા પકડાયા છે. આરટીઓ અધિકારી દ્રષ્ટી પટેલને લાંચ લેતા રંગે હાથ પકડી લેવાયા છે. પાટણ એસીબીએ છટકું ગોઠવીને દ્રષ્ટી પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમણે વાહનોના રજિસ્ટ્રેશન માટે લાંચ માગી હતી. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">