Gujarati News » Crime » Banaskatha complaint against former chairman of deesa taluka purchase and sales association allegation of embezzlement of rs 1 80 crore
BANASKATHA : ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન સામે ફરિયાદ, 1.80 કરોડની ઉચાપતનો આરોપ
BANASKATHA : ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન સામે ફરિયાદ નોંધાઇ છે. પૂર્વ ચેરમેન દશરથ દેસાઈ સામે ફરિયાદ થઇ છે.
BANASKATHA : ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન સામે ફરિયાદ નોંધાઇ છે. પૂર્વ ચેરમેન દશરથ દેસાઈ સામે ફરિયાદ થઇ છે. જેમાં 1.80 કરોડની ઉચાપતનો આરોપ છે. જિલ્લા રજીસ્ટ્રારની તપાસ દરમિયાન આ ઉચાપત સામે આવી હતી. ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ છે.