આબુ રોડ નજીક હોટલ સંચાલકે ગુજરાતી પર્યટકો સાથે કરી મારામારી, મહેસાણાના 3 પર્યટકો ઇજાગ્રસ્ત

બનાસકાંઠા નજીક આબુ રોડ પર ગુજરાતી પર્યટકો સાથે મારામારી થઈ છે. આબુ રોડ પરની હોટલના સંચાલકે મહેસાણાના પર્યટકોને લાકડી અને કુહાડી વડે માર માર્યો. ઘટના જય અંબે હોટલ પરની છે. જ્યાં જમવા અને પાણીની બોટલ મુદ્દે માથાકૂટ થતાં હોટલના સંચાલક અને સ્ટાફે લાકડી અને કુહાડી વડે પર્યટકો પર હુમલો કરી દીધો હતો. જેમાં 3 ગુજરાતી […]

આબુ રોડ નજીક હોટલ સંચાલકે ગુજરાતી પર્યટકો સાથે કરી મારામારી, મહેસાણાના 3 પર્યટકો ઇજાગ્રસ્ત
Follow Us:
| Updated on: Nov 29, 2020 | 1:58 PM

બનાસકાંઠા નજીક આબુ રોડ પર ગુજરાતી પર્યટકો સાથે મારામારી થઈ છે. આબુ રોડ પરની હોટલના સંચાલકે મહેસાણાના પર્યટકોને લાકડી અને કુહાડી વડે માર માર્યો. ઘટના જય અંબે હોટલ પરની છે. જ્યાં જમવા અને પાણીની બોટલ મુદ્દે માથાકૂટ થતાં હોટલના સંચાલક અને સ્ટાફે લાકડી અને કુહાડી વડે પર્યટકો પર હુમલો કરી દીધો હતો. જેમાં 3 ગુજરાતી પર્યટકોને ઈજા પહોંચી છે. સમગ્ર મામલે આબુ રોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">