Ayesha Suicide Case: આયેશાના પતિના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

25 ફેબ્રુઆરીના રોજ આયેશાએ (Ayesha) તેના પતિના ત્રાસના કારણે આપઘાત કર્યો હતો. જેનો વીડિયો અને ઓડિયો કલીપ પણ વાયરલ થઈ હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 03, 2021 | 4:59 PM

25 ફેબ્રુઆરીના રોજ આયેશાએ (Ayesha) તેના પતિના ત્રાસના કારણે આપઘાત કર્યો હતો. જેનો વીડિયો અને ઓડિયો કલીપ પણ વાયરલ થઈ હતી. રિવરફ્રન્ટ પોલીસે આયેશાના (Ayesha) પતિ આરિફની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. આ બાદ તેને બુધવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી પતિ આરિફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આરોપીનો મોબાઈલ ફોન કબજે કરી અન્ય યુવતી સાથેના સંબંધ અને દહેજ માગણી સંબંધિત પૂછપરછ કરી તપાસને આગળ વધારશે.

આયશા આપઘાત કેસમાં આસિફ નામના યુવકનું નામ સામે આવ્યું છે. કોર્ટમાં સુનાવણી વેળા સામે આવ્યું કે, આરીફ આયશાના ચરિત્ર્ય પર શંકા રાખીને તેને ત્રાસ આપતો હતો.બાળકને લઈને પણ આરોપી આરિફે આયશા પર આક્ષેપ કર્યા હતા. આસિફે આયશાના મામાનો દીકરો છે.

આ પણ વાંચો: Gujarat Budget 2021 : ઇ-રિક્ષા માટે 48,000 અને બેટરીથી ચાલતા ટુ-વ્હીલરને 12, 000 રૂપિયાની સબસીડી અપાશે

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">