Aravalli : મેઘરજમાં આશરે રૂ. 10 લાખનો દારૂનો જથ્થો જપ્ત, એક આરોપી ઝડપાયો
Aravalli: મેઘરજના રેલ્લાવાડા નજીક દારૂ ભરેલી બે કાર સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની કારને ટક્કર મારી બંને કારચાલકે નાસવાનો પ્રયાસ કર્યો હતો.
Aravalli: મેઘરજના રેલ્લાવાડા નજીક દારૂ ભરેલી બે કાર સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની કારને ટક્કર મારી બંને કારચાલકે નાસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટીમે પીછો કરી બંને કારમાંથી રૂ.2.29 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. વધુ તપાસને અંતે પોલીસે 9.93 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપ્યો છે. જયારે અન્ય 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
Latest Videos
Latest News