Ahmedabad: દહેજની માંગણીથી ત્રસ્ત મહિલાએ કરી આત્મહત્યા, ખાનગી કંપનીમાં રીજનલ મેનેજર તરીકે નોકરી કરે છે પતિ

ખાનગી ફાર્મા કંપનીના મેનેજરે દહેજની માંગણી કરતા પત્નીએ કંટાળી આત્મહત્યા કરી હતી. પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad: દહેજની માંગણીથી ત્રસ્ત મહિલાએ કરી આત્મહત્યા, ખાનગી કંપનીમાં રીજનલ મેનેજર તરીકે નોકરી કરે છે પતિ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 26, 2021 | 8:51 PM

દહેજ પ્રથાને રોકવા માટે દહેજ પ્રતિબંધક કાયદો ઘડવામાં આવ્યો છે. સમાજમાં વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયેલી પ્રથા જેમાં દહેજની માંગણી અનેક કિસ્સાઓ હજી પણ સામે આવી રહ્યા છે. જેમાં વધું એક કિસ્સો સામે આવ્યો છે. ખાનગી ફાર્મા કંપનીના મેનેજરે દહેજની માંગણી કરતા પત્નીએ કંટાળી આત્મહત્યા કરી દીધી હતી. સોલા પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બિહારમાં રહેતી રુચિરાજએ વર્ષ 2006માં મૂળ બિહારના સુજીત કુમાર સિંગ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષમાં જ પતિ સુજીત કુમાર સિંગ પત્ની ઋચીરાજ પાસે દહેજની માગણી કરવાનું શરૂ કરી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જો કે શરુઆતમાં મારઝૂડ કરતાં પરણિત મહિલા પરિવારે સોના-ચાંદી દાગીના આપ્યા હતા.

બાદમાં જ પતિ સુજીતકુમારની બિહારથી અમદાવાદ ટ્રાન્સફર થતાં જ દહેજ માંગણી વધું કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. દહેજના ત્રાસથી કંટાળીને પરણિત મહિલા ઋચીરાજે 18 ઓગસ્ટના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ખાનગી ફાર્મા કંપનીમાં રીજનલ મેનેજર તરીકે નોકરી કરનાર સુંજીતકુમાર બે થી ત્રણ વખત દહેજ લીધુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં દહેજમાં અલગ અલગ વસ્તુઓની ડિમાન્ડ કરતા હોવાનું પરિવાર આક્ષેપ કર્યો છે. જેમાં 250 ગ્રામ જેટલું સોનુ આપ્યું હોવાનું સામે આવ્યુ છે.

પત્ની રુચિરાજએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી દહેજ ન મળ્યું હોવાનું કહી પતિ સુજીતકુમાર પત્નીને પરેશાન કરતો હોવાના આક્ષેપ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમને 15 વર્ષના લગ્નગાળામાં સંતાનોમાં એક દીકરો અને એક દીકરી પણ છે. દહેજના ભૂખ્યા એવા શિક્ષિત યુવક સુંજીતકુમાર કારણે પત્નીએ જીવ ગુમાવ્યો છે. જેનાં કારણે પરણિત મહિલાના પરિવારે સોલા પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ શહેરમાં લાખો રૂપિયાની છેતરપિંડીના 8 ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો

અમદાવાદ શહેરમાં વેપારીઓ સાથે લાખો રૂપિયાનું ચીટીંગ કરનાર આરોપીની કારંજ પોલીસે ધરપકડ કરી લીધી છે. બોગસ વેપારી બનીને માત્ર દોઢ મહિનામાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર કરવામાં આવ્યું હતું. કારંજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ઉભેલા ચાલબાજ ચીટરનું નામ સાજીદ અબ્દુલ સત્તાર ઘાંચી છે.

આ ચાલબાજ ચીટર અમદાવાદ ના અલગ અલગ કાપડના વેપારીઓનું લાખો રૂપિયાનું ચીટીંગ કરી ફરાર થઈ જવાની ફિરાકમાં હતો. જોકે કારંજ પોલીસ ડીસ્ટાફ ટીમ બાતમી મળતા આરોપીને અમદાવાદમાંથી જ દબોચી લીધો છે. આરોપી સાજીદે છેલ્લા દોઢથી બે મહિનામાં અમદાવાદના અલગ-અલગ માર્કેટમાં જઈ 8 જેટલા વેપારીઓ પાસે ફોન પર માલ મંગાવી લાખો રૂપિયાનું ચીટીંગ કરી ચૂક્યો છે.

આ પણ વાંચો: Bihar : બગહામાં મોટી દુર્ઘટના, 25 મુસાફરોને લઈ જતી બોટ ગંડક નદીમાં ડૂબી, રેસક્યુ ઓપરેશન શરૂ

આ પણ વાંચો: Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું ” સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો “

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">