અમદાવાદ: ધો.10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

અમદાવાદના રામોલ વિસ્તારમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મયુરસિંહ ઉર્ફે જીગર વાઘેલાની દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે. પોલીસના દાવા પ્રમાણે આરોપી સગીરાને પીછો કરીને હેરાન કરતો હતો અને તેણે આચરેલા દુષ્કર્મથી સગીરા ગર્ભવતી થઈ હતી. સગીરાને બે માસનો ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવી દીધો હતો. આ સમગ્ર […]

અમદાવાદ: ધો.10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો
Follow Us:
| Updated on: Mar 13, 2020 | 8:20 AM

અમદાવાદના રામોલ વિસ્તારમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મયુરસિંહ ઉર્ફે જીગર વાઘેલાની દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે. પોલીસના દાવા પ્રમાણે આરોપી સગીરાને પીછો કરીને હેરાન કરતો હતો અને તેણે આચરેલા દુષ્કર્મથી સગીરા ગર્ભવતી થઈ હતી. સગીરાને બે માસનો ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવી દીધો હતો. આ સમગ્ર મામલે હવે રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કોરોનાનો કહેર! ટ્રાવેલ, ટુરિઝ્મ અને હોટેલ સેક્ટરને મોટાપાયે નુક્સાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">