Ahmedabad: આફ્રિકન નાગરિક પ્રોટીન સપ્લીમેન્ટના પેકેટમાં કરોડોનું કોકેઈનની હેરાફેરી કરતો NCB હાથે ઝડપાયો

નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4 કિલો કોકેઇન ડ્રગ્સ લઈને આવતા આફ્રિકન નાગરિકને પકડ્યો. પકડાયેલ આરોપી સામે અગાઉ લુક આઉટ સર્ક્યુલર પણ બહાર પડયું હતું.

Ahmedabad: આફ્રિકન નાગરિક પ્રોટીન સપ્લીમેન્ટના પેકેટમાં કરોડોનું કોકેઈનની હેરાફેરી કરતો NCB હાથે ઝડપાયો
NCB nabs African national for smuggling
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 12, 2021 | 8:52 PM

અમદાવાદ નારકોટિક્સ કન્ટ્રોલ ઝોનલ ઓફીસને ડ્રગ્સ મોટો જથ્થો પકડવામાં વધું એક સફળતા મળી છે. NCB એરપોર્ટ પર આફ્રિકન નાગરિકની ચાર કિલો કોકેઈન સાથે ધરપકડ કરી છે. ડ્રગ્સની હેરાફેરીમાં આફ્રિકન નાગરિકની અગાઉ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે આવી હતી. પરંતુ ગુરુવારે ચોક્કસ હકીકત આધારે ગુજરાત NCB ટીમને મહત્વની કડી હાથે લાગી હતી જેના આધારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિદેશી નાગરિક આજે મોટા પ્રમાણમાં કોકેઇન ડ્રગ્સ લઈને આવી રહ્યો હોવાની ગુજરાત NCB ટીમને માહિતી હતી.

જેના આધારે ડેરિક પિલ્લેઇ નામનો યુવક 11 મી ઓગસ્ટે જોહનીસબર્ગ ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠો હતો. અને અમદાવાદ આવવાનો હતો. આ અગાઉ તેની સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું.

NCBએ આફ્રિકન નાગરિક પાસે રહેલા સામાન તપાસતા પ્રોટીન સપ્લીમેન્ટના પેકેટ મળી આવતા શંકા ઉભી થઇ હતી. બાદ ઉંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે, આરોપીએ પેકેટના સિલ ખોલીને કોકેઇન ડ્રગ્સ ભર્યું હતું. હાલ તો અમદાવાદમાં આવેલ વિદેશી નાગરિક પાસેથી મળી આવેલા કોકેંઇનના 4 કિલો જેટલા જથ્થા બાદ NCBનું માનવું છે કે આગામી દિવસોમાં કોકેઇનની ઇન્ટરનેશનલ કેરિયરની વધુ સ્ફોટક વિગત બહાર આવી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એટલું જ નહીં આરોપી ડેરીક પિલ્લાઈ અગાઉ પણ અનેક વખત ડ્રગ્સની હેરાફેરી કરી ચુક્યો હોવાની આશંકા છે. જોકે મોટી માત્રામાં કબ્જે કરવામાં આવેલ આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજીત કિંમત કરોડો રૂપિયા થાય છે.

આરોપી ટ્રાવેલ વિઝા પર ભારત આવ્યો હોવાનું એનસીબીની તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ પણ અનેક વખત તે ભારતમાં આવ્યો છે. જો કે તેણે અગાઉ કોને કોને કેટલું ડ્રગ્સ આપ્યું છે. તે અંગે હાલ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપી પોલીસ પકડમાં ના આવે તે માટે વાયા અમદાવાદ થઈ ને દિલ્હી જવાનો પ્લાન ઘડ્યો હતો.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલો પર પ્રતિબંધ મૂક્યો છે

આ પણ વાંચો: Parliament Monsoon Session: સંજય રાઉતે રાજ્યસભામાં માર્શલ લો લાગુ કરવાનો આરોપ લગાવ્યો, પૂછ્યું શું આ આપણી સંસદીય લોકશાહી છે?

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">