Ahmedabad: સોલામાંથી ગુમ 10 વર્ષની બાળકી આખરે મળી ગઇ, રિક્ષાચાલકે બાળકીને પોલીસ સુધી પહોંચાડી

Ahmedabad: સોલામાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી મળી આવી. પોલીસે છત્રાલ પાસેથી મળેલી બાળકીને માતા-પિતાને સોંપી છે.

| Updated on: Jan 25, 2021 | 5:05 PM

Ahmedabad: સોલામાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી મળી આવી. પોલીસે છત્રાલ પાસેથી મળેલી બાળકીને માતા-પિતાને સોંપી છે. છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ બાળકીની શોધ કરી રહી હતી. બાળકીને શોધવા પોલીસે ડ્રોનની પણ મદદ લીધી હતી. સોશિયલ મીડિયા થકી પોલીસને બાળકીને શોધવામાં સફળતા મળી છે. એક રિક્ષાચાલકે બાળકીને પોલીસ સુધી પહોંચાડી હતી. બાળકીને તેની માતા પાસે પાટણ જવું હતું. રિક્ષાચાલકને શંકા જતા બાળકીને પોલીસ સુધી પહોંચાડી હતી.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">