દારૂના નશામાં આવેલા મિત્રોએ જ કરી મિત્રની હત્યા, જુઓ VIDEO
નશો ક્યારેક નેક કામ કરાવતો નથી અને ઘણીવાર તો નશામાં એવું કામ કરી બેસાય છે, જેનો પશ્ચતાવો આજીવન રહે છે. અમદાવાદના મેઘાણીનગરમાં પણ આવી જ ઘટના ઘટી. દારૂ પીધેલા યુવકોએ પોતાના જ મિત્રની હત્યા કરી દીધી. ઘટના ભાર્ગવ રોડ પર આવેલી પ્રતાપસિંહની ચાલીમાં બની જ્યાં દારૂ પીને આવેલા 4 લોકોએ પારસ નામના યુવકની હત્યા કરી […]
નશો ક્યારેક નેક કામ કરાવતો નથી અને ઘણીવાર તો નશામાં એવું કામ કરી બેસાય છે, જેનો પશ્ચતાવો આજીવન રહે છે. અમદાવાદના મેઘાણીનગરમાં પણ આવી જ ઘટના ઘટી. દારૂ પીધેલા યુવકોએ પોતાના જ મિત્રની હત્યા કરી દીધી. ઘટના ભાર્ગવ રોડ પર આવેલી પ્રતાપસિંહની ચાલીમાં બની જ્યાં દારૂ પીને આવેલા 4 લોકોએ પારસ નામના યુવકની હત્યા કરી દીધી. પ્રાથમિક તપસામાં સામે આવ્યું છે કે, જૂની અદાવતમાં આ હત્યા કરાઈ છે. પોલીસે આ મામલે એક આરોપીની અટકાયક કરીને, અન્ય ફરાર આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું જાહેર કરાયું ટાઈમ ટેબલ, જુઓ VIDEO