Ahmedabad : સાણંદમાં પતિએ વટાવી ક્રુરતાની હદ, પત્નીનું ધડ અને માથું ધારદાર હથિયારથી અલગ કરી પતિ ફરાર

આ દંપતી મૂળ કચ્છના રહેવાસી છે. મૃતક હંસાબેન મૂળ રાપર કચ્છ અને તેમનો પતિ હિતેશ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે. બંનેના લગ્ન પાંચ માસ પહેલા જ થયા હતા. અને હિતેશને સાણંદમાં ખાનગી કંપનીમાં નોકરી હોવાથી બંને સાણંદ સ્થાયી થયાં હતાં.

Ahmedabad : સાણંદમાં પતિએ વટાવી ક્રુરતાની હદ, પત્નીનું ધડ અને માથું ધારદાર હથિયારથી અલગ કરી પતિ ફરાર
અમદાવાદ-ક્રાઇમ સ્ટોરી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 26, 2021 | 1:15 PM

સાણંદમાં પતિએ પત્નીનું ગળું કાપીને હત્યા કરી, 5 મહિનાના લગ્ન જીવનનું કરુણ અંજામ આવ્યો. ઘર કંકાસના કારણે હત્યા કરી હોવાની પોલીસે શકયતા વ્યક્ત કરી. હત્યારા પતિની ધરપકડ બાદ હત્યાનું કારણ સામે આવશે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. કોણ છે ક્રૂર પતિ. વાંચો આ અહેવાલ.

સાણંદના હોળી ચકલા વિસ્તારના ગઢવી વાસમાં ભાડાના મકાનમાં રહેતા પતિએ પત્નીનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી ધડથી માથું અલગ કરી ફરાર થઇ જતાં સમગ્ર સાણંદમાં ચકચાર મચી છે. કચ્છના રાપરમાં રહેતું આ દંપતી 4 દિવસ પહેલાં જ ભાડે રહેવા આવ્યું હતું. ઘરમાંથી દુર્ગંધ મારતાં પડોશીએ પોલીસને જાણ કરતા હત્યાનો મામલો સામે આવ્યો હતો. ઘટનાની વાત કરીએ તો કચ્છના રાપરમાં રહેતા દંપતી કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને તેની પત્ની હંસા ગોહિલ ભાડે રહેવા આવ્યા હતા. 12 જુલાઈ 2021 બન્ને લગ્ન કર્યા હતા. પરંતુ અગમ્ય કારણસર ચકુએ પતિનું ગળું કાપીને હત્યા કરીને મોબાઈલ બંધ કરીને ફરાર થઈ ગયો. સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

આ દંપતી મૂળ કચ્છના રહેવાસી છે. મૃતક હંસાબેન મૂળ રાપર કચ્છ અને તેમનો પતિ હિતેશ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે. બંનેના લગ્ન પાંચ માસ પહેલા જ થયા હતા. અને હિતેશને સાણંદમાં ખાનગી કંપનીમાં નોકરી હોવાથી બંને સાણંદ સ્થાયી થયાં હતાં. ચાર દિવસ પહેલા જ બન્ને દંપતી ભાડે મકાનમાં રહેવા આવ્યા હતા.પોલીસ પતિ કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને તેની પત્ની હંસાબેન વચ્ચે ઘરકંકાસમાં હત્યા થઇ હોવાની શક્યતાઓ વ્યક્ત કરી રહી છીએ. હત્યારો પતિ ઝડપાય ત્યાર બાદ હત્યાનું મુખ્ય કારણ સામે આવે તેમ છે..

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ દંપતી અગાઉ સાણંદ ના કપૂર વાસ માં રહેતા હતા. હત્યા ખરેખર ઘર કંકાસ કે અન્ય કોઈ કારણથી થઈ છે તે જાણવા પોલીસે જુદી જુદી 3 ટિમો બનાવીને તેમજ ટેક્નિકલ સેલની મદદથી આરોપી કનુની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : Constitution day: સંસદના સેન્ટ્રલ હોલમાં પીએમ મોદીએ કહ્યું , ‘દેશ હવે બાબાસાહેબના વિરોધને સાંભળવા તૈયાર નથી’

આ પણ વાંચો : સુરતમાં નહીં રહે પાણીની સમસ્યા: પાણી કમિટી દ્વારા દરેક ઝોનમાં નિયમિત મિટિંગો કરી લવાશે નિરાકરણ

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">