પેસન્જરને રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ટોળકી પોલીસના સકંજામાં, જુઓ VIDEO

પેસન્જરને રિક્ષામાં બેસાડીને તેમના કિંમતી સામાનની લૂંટ કરતી ટોળકી આવી ગઈ છે અડાલજ પોલીસના સકંજામાં, જેની સાથે 4 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. આરોપીઓ અમદાવાદથી ચાંદખેડા કે સાબરમતીથી અડાલજ જનારા એકલ-દોકલ પેસેન્જરો રીક્ષામાં બેસાડી ગુનાને અંજામ આપતા હતા. લુંટારૂઓ પહેલા પેસેન્જરો રીક્ષા બેસાડતા પછી રીક્ષામાં બેસેલા પેસેન્જરને અવાવરૂ જગ્યા લઈ જઈને છરી જેવા હથિયાર બતાવીને […]

પેસન્જરને રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ટોળકી પોલીસના સકંજામાં, જુઓ VIDEO
Bhavesh Bhatti

|

Aug 26, 2019 | 5:04 AM

પેસન્જરને રિક્ષામાં બેસાડીને તેમના કિંમતી સામાનની લૂંટ કરતી ટોળકી આવી ગઈ છે અડાલજ પોલીસના સકંજામાં, જેની સાથે 4 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. આરોપીઓ અમદાવાદથી ચાંદખેડા કે સાબરમતીથી અડાલજ જનારા એકલ-દોકલ પેસેન્જરો રીક્ષામાં બેસાડી ગુનાને અંજામ આપતા હતા. લુંટારૂઓ પહેલા પેસેન્જરો રીક્ષા બેસાડતા પછી રીક્ષામાં બેસેલા પેસેન્જરને અવાવરૂ જગ્યા લઈ જઈને છરી જેવા હથિયાર બતાવીને મારી નાખવાની ધમકી આપીને તેમનો કિંમતી સામાન લૂંટી લેતા હતા. એક જ મહિનામાં 4 જેટલી મહિલાઓને ટાર્ગેટ બનાવી હતી, જેમાં અડાલજ પોલીસ તપાસ કરીને 4 આરોપીની ધરપકડ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતની APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati