અમદાવાદ ACBએ 50 લાખની લાંચ લેતા Constableને રંગે હાથ વિદ્યાનગરની રેસ્ટોરન્ટમાંથી ઝડપ્યો

આણંદ જિલ્લામાં વર્ષની છેલ્લી રાત્રે ACBએ સૌથી મોટી ટ્રેપ કરી છે. અમદાવાદ રેન્જ આઈજીનો કોન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. આણંદ, ખેડા અને અમદાવાદ એસીબીના સંયુક્ત છટકામાં કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ વિદ્યાનગરની એક રેસ્ટોરન્ટમાંથી ઝડપાયો છે.   Web Stories View more IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન […]

અમદાવાદ ACBએ 50 લાખની લાંચ લેતા Constableને રંગે હાથ વિદ્યાનગરની રેસ્ટોરન્ટમાંથી ઝડપ્યો
Follow Us:
| Updated on: Jan 01, 2021 | 2:30 PM

આણંદ જિલ્લામાં વર્ષની છેલ્લી રાત્રે ACBએ સૌથી મોટી ટ્રેપ કરી છે. અમદાવાદ રેન્જ આઈજીનો કોન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. આણંદ, ખેડા અને અમદાવાદ એસીબીના સંયુક્ત છટકામાં કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ વિદ્યાનગરની એક રેસ્ટોરન્ટમાંથી ઝડપાયો છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આરોપ છેકે કોન્સ્ટેબલ પ્રકાશે ખંભાતના ખાતર કૌભાંડમાં ભીનું સંકેલવા માટે રૂપિયા 60 લાખની માગણી કરી હતી. લાંચની રકમ લેવા માટે તે રેસ્ટોરન્ટમાં ગયો હતો. તે દરમિયાન ACBની ટ્રેપમાં લપેટાઈ ગયો હતો. ACBની જુદી-જુદી ટીમો દ્વારા કોન્સ્ટેબલના ઘરે અને અન્ય સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">