Ahmedabad : એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, આરોપીની પોલીસે કરી ધરપકડ

યુવતીએ દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ રજૂઆત કરી કે, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવતીને લગ્નની લાલચ આપી. બાદમાં આરોપીના માતા-પિતા યુવતીને મળવા માંગે છે. તેમ કહી એકલી ઘરે બોલાવી હતી.

Ahmedabad : એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, આરોપીની પોલીસે કરી ધરપકડ
Ahmedabad: A young woman studying air hostess filed a complaint of misconduct, accused arrested
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 10:26 AM

સોશિયલ મિડીયા થકી થયેલો પરિચય યુવતી માટે મુસિબત બન્યો. ઈનસ્ટાગ્રામથી મિત્ર બનેલા યુવકે એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કર્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું. ઉપરાંત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ યુવકને રોકતા મારઝૂડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. જેથી વેજલપુર પોલીસે બળાત્કાર સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આરોપી જીત ત્રિવેદી હાલ પોલીસ સકંજામાં

વેજલપુર પોલીસની કસ્ટડીમાં ધરપકડ કરાયેલ આરોપીનું નામ જીત ત્રિવેદી છે. આરોપી એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. પોલીસે જીતની ધરપકડ દુષ્કર્મ, બ્લેક મેઇલિંગ અને મારામારીના ગુનામાં કરી છે. આરોપીએ એરહોસ્ટેસનો અભ્યાસ કરતી અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીને પોતાના ઘરે મળવા બોલાવી હતી. બાદમાં પીઝા અને કોલ્ડ ડ્રિન્ક્સમાં કેફી પીણું પીવડાવી અવારનવાર દુષ્કર્મ ગુજારી યુવતીની મરજી વિના શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે અંગે પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે જીત ત્રિવેદીની ધરપકડ કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સોશિયલ મીડિયા થકી યુવતી આવી યુવકના પરિચયમાં

યુવતીએ દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ રજૂઆત કરી કે, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવતીને લગ્નની લાલચ આપી. બાદમાં આરોપીના માતા-પિતા યુવતીને મળવા માંગે છે. તેમ કહી એકલી ઘરે બોલાવી હતી. અને એકલતાનો લાભ લઈ ફરી વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે આ બનાવ બાદ પીડિતાને દુખાવો રહેતા માતા-પિતાને જાણ કરી હતી જેથી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો.

આંધળા વિશ્વાસમાં યુવતી બની ભોગ

મહત્વનું છે કે સોશિયલ મીડિયાથી પરિચયમાં આવેલી યુવતીએ યુવક પર આંધળો વિશ્વાસ રાખતા પસ્તાવાનો સમય આવ્યો છે. તો બીજી તરફ પોલીસે યુવકના મોબાઈલ અને સોશિયલ મીડિયાની તપાસ હાથ ધરી છે. જેથી યુવક પાસે યુવતીના કોઈ ફોટા છે કે કેમ, અને કોઈ જગ્યાએ વાયરલ કર્યા છે કે કેમ તેની તપાસ થઈ શકે. ત્યારે આ કિસ્સો અનેક માટે ચેતવણી સમાન છે.

આ પણ વાંચો : Mandi : અમરેલીના સાવરકુંડલા APMCમાં કપાસના મહત્તમ ભાવ ( Prices ) રૂપિયા 7755 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : સરકારી નોકરીમાં સિલેક્શન થયા બાદ પહેલા અને પછી શું તફાવત આવે છે ? આ રમુજી વીડિયો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">