Ahmedabad: જાહેરમાં થઈ યુવકની હત્યા, આ કારણે બુટલેગરે છરીના ઘા ઝીકી કરી નાખી હત્યા

Ahmedabad: અમરાઈવાડીમાં પડોસીઓના ઝઘડામાં છોડાવવા ગયેલા યુવકની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Ahmedabad: જાહેરમાં થઈ યુવકની હત્યા, આ કારણે બુટલેગરે છરીના ઘા ઝીકી કરી નાખી હત્યા
Accused Sanjay Chavda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 6:49 PM

Ahmedabad: અમરાઈવાડીમાં પડોસીઓના ઝઘડામાં છોડાવવા ગયેલા યુવકની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમરાઈવાડી વિસ્તારમાં ન્યુ જ્યભવાની નગરમાં એક યુવકની જાહેરમાં છરીના ઘા ઝીકીને હત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. ઘટનાની વાત કરીએ ન્યુ જ્યભવાની નગરમાં રહેતો યોગેન્દ્રભાઈ પરમાર પોતાના ઘર નજીક ઉભા હતા ત્યારે અમૃતાનગરમાં રહેતા સંજય ચાવડાએ યોગેન્દ્ર પર છરીથી હુમલો કર્યો હતો.

યોગેન્દ્રને સારવાર માટે એલ જી હોસ્પિટલમાં લઈ જાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી આખો પરિવાર આઘાતમાં છે. કારણ કે, યોગેન્દ્રભાઈ એક ઝગડામાં છોડાવવા વચ્ચે પડ્યા હતા. જેની અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી છે.

આરોપી સંજય ચાવડા બુટલેગર હોવાનો પરિવાર આક્ષેપ કર્યો છે. જે દારૂનો ધધો કરીને આતંક મચાવે છે. આરોપી વિરુદ્ધ અનેક ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે. જ્યારે મૃતક યોગેન્દ્રભાઈ મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમરાઈવાડીમાં સામાન્ય બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે મૃતક યોગેન્દ્ર ઝઘડામાં વચ્ચે પડીને બન્ને પક્ષને છોડાવ્યા હતા. અને ઝઘડો કરવા બાબતે ઠપકો આપતા આરોપી સંજયે ઝઘડામાં વચ્ચે કેમ આવ્યો તેવું કહીને છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. આ હત્યાને લઈને અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

અમરાઈવાડી વિસ્તારમાં આરોપીઓના કારણે રહીશો પરેશાન છે. અગાઉ પણ અનેક લોકો પર હુમલા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી અમરાઈવાડી પોલીસે જુદી જુદી ટીમો બનાવી ને આરોપીની શોધખોળ શરૂ કરી.

Ahmedabad: ફેક્ચર ગેંગના સાગરીતે ફરી નવી ગેંગ બનાવવાનું રચ્યું ષડયંત્ર

શહેરના પુર્વ વિસ્તારની ફેક્ચર ગેંગના સાગરીતે ફરી એક વખત નવી ગેંગ બનાવવાનું ષડયંત્ર રચ્યું. પરતું ગેંગ બનાવી ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયા. કારણ કે, દીકરાને ગુનેનાર બનતા બચાવવા એક માતાએ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ગિરફતમાં રહેલ આરોપી હરેન્દ્ર પટેલ અને અલ્પેશ પટેલ છે. જે કુખ્યાત ફેક્ચર ગેંગનો સાગરીત હરેન્દ્ર ઉર્ફે બાદશાહ પટેલ ફરી એક વખત નવી ગેંગ શરૂ કરી રહ્યો હતો. જો કે, એક માતાની સતર્કતા કારણે ચોંકાવનારી હકકિત સામે આવી. જેમાં ધટનાની વિગતવાર વાત કરીએ તો નિકોલમાં રહેતા ધ્વનિબેન પરમારના મોટા દીકરા વિપુલ ઉર્ફે ગોબરને ગુનાહિત પ્રવુતિમાં ધકેલવા આરોપી હરેન્દ્ર પોતાની ગેંગ સામેલ કર્યો હતો અને તેની સાથે સગીર અને અન્ય યુવાનોને ગેંગ માટે તૈયાર કરી રહ્યો હતો. એક માતાએ દીકરાને ગુનાખોરીના રસ્તે જતો બચાવવા માટે પોલીસ સમક્ષ આ ગેંગનો ભાંડો ફોડ્યો.

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંકમાં PO માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, 2056 પોસ્ટ પર થશે ભરતી

આ પણ વાંચો: CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

Latest News Updates

PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
g clip-path="url(#clip0_868_265)">