60 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે ગેંગરેપ બાદ પથ્થરથી કચડીને કરાઈ હત્યા, ગટરમાંથી મળી આવ્યો મૃતદેહ

60 વર્ષીય મહિલા પર ગેંગરેપ બાદ હત્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છે. ગેંગરેપ બાદ વૃદ્ધ મહિલાનું માથું અને ચહેરો પથ્થરોથી કચડી નાખવામાં આવ્યો હતો.

60 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે ગેંગરેપ બાદ પથ્થરથી કચડીને કરાઈ હત્યા, ગટરમાંથી મળી આવ્યો મૃતદેહ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 5:40 PM

રાજસ્થાનના જયપુરમાં એક 60 વર્ષીય મહિલા પર ગેંગરેપ બાદ હત્યાનો એક (Jaipur Gangrape and Murder) કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગેંગરેપ બાદ વૃદ્ધ મહિલાનું માથું અને ચહેરો પથ્થરોથી કચડી નાખવામાં આવ્યો હતો. મહિલાનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં ગટરમાંથી મળી આવ્યો છે. હકીકતમાં જ્યારે ગુમ થયેલી મહિલાની શોધ કરવામાં આવી ત્યારે તેનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ વૃદ્ધ મહિલાના પતિએ બસ્સી પોલીસ સ્ટેશનમાં અપહરણ, સામૂહિક બળાત્કાર અને હત્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસને શંકા છે કે બે કે તેથી વધુ લોકોએ આ કૃત્ય કર્યું હોઈ શકે છે. વૃદ્ધ મહિલા બસ્સીના રિકો વિસ્તારમાં પ્લાયબોર્ડ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતી હતી. શનિવારે સાંજે 6 વાગ્યે પોતાનું કામ પૂરું કર્યા પછી તે કારખાનાથી ઘરે જવા નીકળી. પરંતુ મોડી રાત સુધી તે તેના ઘરે પહોંચી ન હતી. જે બાદ મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમના પરિવારે અન્ય મહિલાઓ પાસેથી આ અંગે પૂછપરછ કરી હતી જેઓ સાથે કામ કરતા હતા. જોકે તેઓ કંઈ જાણતા ન હતા.

ગટરમાંથી મહિલાની ઇજાગ્રસ્ત હાલતમાં મળી લાશ

તે રવિવારે સવારે પણ તેના ઘરે પહોંચી ન હતી. સવારે 11 વાગ્યા બાદ તેનો પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી. રવિવારે બસ્સીના ઝાર ગામની ધાનીમાં કેટલાક લોકોને મહિલાનો મૃતદેહ જોવા મળ્યો હતો. બકરા ચરાવવા જંગલમાં ગયેલા લોકોએ આ જોયું તેની નજર ગટરમાં ઘાયલ મૃત શરીર પર પડી. તેમણે તરત જ ઝાર ગામના સરપંચને આ અંગે જાણ કરી. પોલીસને ઘટનાની જાણ થતાં જ બસ્સી એસપી સુરેશ સાંખલા સ્ટેશન ઇન્ચાર્જ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

અપહરણ બાદ નિર્દયતાથી હત્યા

સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે પોલીસે અપહરણ બાદ ગેંગરેપની શક્યતા વ્યક્ત કરી છે. પોલીસનું કહેવું છે કે, મહિલાનું અપહરણ કરીને જંગલમાં લઈ જવામાં આવ્યું હશે અને પછી સામુહિક બળાત્કાર થયો હશે. ગુનો કર્યા બાદ તેનું માથું કચડીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, એકલા હોવાને કારણે મહિલા પોતાની જાતને બચાવી શકી નથી. જોકે તેણે પોતાનો જીવ બચાવવા ઘણો સંઘર્ષ કર્યો. પોલીસે આ ઘટનામાં કેટલાક જાણકારની સંડોવણી અંગે આશંકા વ્યક્ત કરી છે. પોલીસનું કહેવું છે કે, તે મહિલા સાથે કામ કરતો કર્મચારી પણ હોઈ શકે છે.

આ પણ વાંચો: Ayushman Bahart Digital Mission: આજથી આયુષ્યમાન ભારત ડિજિટલનો પ્રારંભ, હવે તમામ નાગરિકોના મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત,સાથે વધશે સારવારની સુવિધા: PM મોદી

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">