સુરત: 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીની ફાંસીની સજા યથાવત

સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે. આરોપી અનિલ યાદવે કરેલી અપીલ પર હાઈકોર્ટે સજા યથાવત રાખી છે. મહત્વનું છે કે સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારીને હત્યા કરી નાખવામાં આવી હતી. એટલું જ નહીં બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી તેના ટુકડા કરી નાખવામાં આવ્યાં હતા. ત્યારે […]

સુરત: 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીની ફાંસીની સજા યથાવત
Kunjan Shukal

|

Dec 27, 2019 | 9:30 AM

સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે. આરોપી અનિલ યાદવે કરેલી અપીલ પર હાઈકોર્ટે સજા યથાવત રાખી છે. મહત્વનું છે કે સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારીને હત્યા કરી નાખવામાં આવી હતી. એટલું જ નહીં બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી તેના ટુકડા કરી નાખવામાં આવ્યાં હતા. ત્યારે હવે આ આરોપીની અપીલ પર હાઈકોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati