એક વર્ષમાં 21 હજારથી વધારે વેબસાઈટ થઈ ભારતમાં હેક, આ દેશોના હેકર્સનો હાથ

હેકિંગ આ દુનિયાની સૌથી મોટી સમસ્યા બની ચુકી છે. આખી દુનિયા આ હેકિંગને લઈને સંઘર્ષ કરી રહી છે. સાઈબર અટેકના લીધે અમેરિકા જેવા દેશોની સ્થિતિ પણ કફોડી છે. વોટસએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા માધ્યમો પણ સુરક્ષિત નથી. હૈકર્સ આ માધ્યમોને ટાર્ગેટ બનાવીને લાખો -કરોડો લોકોના ડેટા ચોરી કરી લે છે. ભારત જેવા દેશમાં દરરોજ […]

એક વર્ષમાં 21 હજારથી વધારે વેબસાઈટ થઈ ભારતમાં હેક, આ દેશોના હેકર્સનો હાથ
Follow Us:
| Updated on: Dec 13, 2019 | 5:09 PM

હેકિંગ આ દુનિયાની સૌથી મોટી સમસ્યા બની ચુકી છે. આખી દુનિયા આ હેકિંગને લઈને સંઘર્ષ કરી રહી છે. સાઈબર અટેકના લીધે અમેરિકા જેવા દેશોની સ્થિતિ પણ કફોડી છે. વોટસએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા માધ્યમો પણ સુરક્ષિત નથી. હૈકર્સ આ માધ્યમોને ટાર્ગેટ બનાવીને લાખો -કરોડો લોકોના ડેટા ચોરી કરી લે છે. ભારત જેવા દેશમાં દરરોજ હજારો લોકોની સાથે સાયબર ક્રાઈમ આચરવામાં આવે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

21467-indian-websites-hacked-in-2019-till-october-says-sanjay-dhotre-in-parliament

આ પણ વાંચો :   નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ

ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના રાજ્યમંત્રી સંજય ધોત્રેએ રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેઓએ આપેલાં સરકારી આંકડાઓ અનુસાર જાણવા મળ્યું કે આ 2019ના ઓક્ટોબર મહિના સુધી એક વર્ષમા 21, 467 વેબસાઈટ હેકિંગનો શિકાર બની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારત પર ક્યાં દેશમાંથી થયો સાયબર એટેક?

21467-indian-websites-hacked-in-2019-till-october-says-sanjay-dhotre-in-parliament

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારત પર સૌથી વધારે સાયબર એટેક અલજીરિયા, બ્રાઝિલ, ચીન, ફ્રાંસ, નેધરલેન્ડ, ઉત્તર કોરિયા, પાકિસ્તાન, રશિયા, સર્બિયા, તાઈવાન, થાઈલેન્ડ, ટ્યુનિશીયા, અમેરિકા અને વિયેતનામ જેવા દેશમાંથી હૈકર્સ દ્વારા કરવામાં આવ્યો છે. તેઓએ જાણકારી આપી કે આ હુમલો IP એડ્રેસ છૂપાવીને કરવામાં આવ્યો જેના લીધે હૈકર્સને ટ્રેક ના કરી શકાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">