બનાસકાંઠા: સગી બહેનો પર દુષ્કર્મ આચરનાર આરોપીઓ સકંજામાં

બનાસકાંઠાના ડીસામાં બે સગી બહેનો પર દુષ્કર્મ આચનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મ આચરનાર બન્ને નરાધમોને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. ખેડૂત પરિવારની બે સગીરાઓ પર બે યુવકોએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ફરીયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી. જેમા […]

બનાસકાંઠા: સગી બહેનો પર દુષ્કર્મ આચરનાર આરોપીઓ સકંજામાં
Bhavesh Bhatti

|

Mar 13, 2020 | 9:45 AM

બનાસકાંઠાના ડીસામાં બે સગી બહેનો પર દુષ્કર્મ આચનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મ આચરનાર બન્ને નરાધમોને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. ખેડૂત પરિવારની બે સગીરાઓ પર બે યુવકોએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ફરીયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી. જેમા પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્ને નરાધમોને ઝડપી જેલ હવાલે કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: ધો.10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati