સુશાંતસિંહ રાજપૂત મોત કેસમાં રિયા ચક્રવર્તીએ તોડ્યું મૌન, સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો વીડિયો, જુઓ VIDEO
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના મામલામાં રોજ નવા ખુલાસાઓ થાય છે, ત્યારે હવે રિયા ચક્રવર્તીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રિયા ચક્રવર્તી કહી રહી છે કે, સત્યમેવ જયતે. આ વીડિયોમાં રિયા ચક્રવર્તી ઇમોશનલ છે અને રોતો ચહેરો રાખીને કહી રહી છે કે, ઇલેક્ટ્રોનિક મીડિયામાં મારા વિશે જેમતેમ વાતો થઇ રહી છે. આ મામલો કોર્ટમાં છે, જેથી […]
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના મામલામાં રોજ નવા ખુલાસાઓ થાય છે, ત્યારે હવે રિયા ચક્રવર્તીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રિયા ચક્રવર્તી કહી રહી છે કે, સત્યમેવ જયતે. આ વીડિયોમાં રિયા ચક્રવર્તી ઇમોશનલ છે અને રોતો ચહેરો રાખીને કહી રહી છે કે, ઇલેક્ટ્રોનિક મીડિયામાં મારા વિશે જેમતેમ વાતો થઇ રહી છે. આ મામલો કોર્ટમાં છે, જેથી હું કોઇ કોમેન્ટ નહીં કરૂ. મારૂ માનવુ છે કે સત્યનો વિજય થશે. આ વીડિયો દ્વારા રિયાએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ મુક્યો છે.
આ પણ વાંચો: આણંદ: અમુલ ફેડરેશને હલ્દી આઈસ્ક્રીમ કર્યો લોન્ચ, આ આઈસક્રીમથી રોગ પ્રતિકારક શક્તિમાં થાય છે વધારો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો