અમદાવાદઃ બોપલ પોલીસના ગોધાવીમાં જુગાર રમતા લોકો પર પાડ્યા દરોડા, દોડાદોડીમાં એક વ્યક્તિનું મોત

અમદાવાદની બોપલ પોલીસના ગોધાવીમાં જુગાર રમતા લોકો પર દરોડા પાડ્યા. પોલીસના દરોડાથી જુગારીઓમાં ભારે દોડાદોડી સર્જાઇ હતી. દોડાદોડીમાં 48 વર્ષિય મંગળસિંહ વાઘેલા નામના વ્યક્તિનું મોત થયું છે. મંગળસિંહના મોત બાદ ગ્રામજનોમાં રોષ ફેલાયો અને ગામના લોકો મૃતદેહ લઇને બોપલ પોલીસ મથકે પહોંચ્યા. પોલીસના ધક્કાથી મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ પણ વાંચો: રાજસ્થાન ભાજપના 6 […]

અમદાવાદઃ બોપલ પોલીસના ગોધાવીમાં જુગાર રમતા લોકો પર પાડ્યા દરોડા, દોડાદોડીમાં એક વ્યક્તિનું મોત
Follow Us:
| Updated on: Aug 08, 2020 | 3:18 PM

અમદાવાદની બોપલ પોલીસના ગોધાવીમાં જુગાર રમતા લોકો પર દરોડા પાડ્યા. પોલીસના દરોડાથી જુગારીઓમાં ભારે દોડાદોડી સર્જાઇ હતી. દોડાદોડીમાં 48 વર્ષિય મંગળસિંહ વાઘેલા નામના વ્યક્તિનું મોત થયું છે. મંગળસિંહના મોત બાદ ગ્રામજનોમાં રોષ ફેલાયો અને ગામના લોકો મૃતદેહ લઇને બોપલ પોલીસ મથકે પહોંચ્યા. પોલીસના ધક્કાથી મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્ય પોરબંદરથી કાર મારફતે સોમનાથ જવા રવાના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">