Positive Story : અસ્થમાના દર્દી પોતે ઓક્સીજન લગાવી લોકો સુધી ઓક્સીજન પહોંચાડી રહ્યા છે

કોરોનાકાળમાં સમગ્ર દેશમાંથી ઘણી હ્રદયસ્પર્શી તસ્વીરો સામે આવી છે. એક આવી જ તસ્વીર શ્રીનગરથી સામે આવી છે જેને જોઇ આપ પણ વિચારવા મજબૂર થઇ જશો.

Positive Story : અસ્થમાના દર્દી પોતે ઓક્સીજન લગાવી લોકો સુધી ઓક્સીજન પહોંચાડી રહ્યા છે
મંજૂર અહમદ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 11, 2021 | 1:40 PM

Positive Story : કોરોનાકાળમાં સમગ્ર દેશમાંથી ઘણી હ્રદયસ્પર્શી તસ્વીરો સામે આવી છે. એક આવી જ તસ્વીર શ્રીનગરથી સામે આવી છે જેને જોઇ આપ પણ વિચારવા મજબૂર થઇ જશો. 48 વર્ષના મંજૂર અહમદ ચહેરા પર માસ્ક અને નાકમાં ઓક્સીજનની પાઇપ લગાવીને લોકોની મદદ કરી રહ્યા છે. મંજૂર અહેમદ ડ્રાયવર છે અને શ્રીનગરના રનગ્રેથ એરિયામાં બનેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ખાનગી કંપનીમાં ઓક્સીજનના પ્લાન્ટ સાથે જોડાયેલા છે. તેઓ અબ્દુલ પાસેથી ઓક્સીજન સિલિન્ડરની ડિલીવરી અને ખાલી ઓક્સીજનનો સપ્લાઇ અલગ અલગ જગ્યા પર કરે છે.

મંજૂર ખુદ અસ્થમાંના દર્દી છે અને વધારે બિમાર છે. એટલે જેમને 24 કલાક ઓક્સીજન સાથે રહેવુ પડે છે. પરંતુ કોરોનાના કારણે મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ ઘરે જ સારવાર કરી રહ્યા છે અને આમના સુધી સમયસર ઓક્સીજન ન પહોંચે તો મુશ્કેલીઓ વધી શકે છે. તેમનુ કહેવુ છે કે અસ્થમાના કારણે ઓક્સીજનની અછત શું હોય છે તેઓ સારી રીતે જાણે છે. જો આ મહામારીમાં તેઓ કોઇ દર્દી માટે સમય પર ઓક્સીજન સિલિન્ડર લઇને પહોંચવુ તો માણસાઇની જીત થશે.

મંજૂરની હાલતને જોતા તેમનો 14 વર્ષનો દિકરો આજકાલ તેમની મદદ કરવા માટે ઓટોમાં સાથે રહે છે. એક તરફ આ રીતે તે બિમાર પિતા પર નજર પણ રાખે છે અને સિલિન્ડર ઉપાડવાનુ કામ પણ કરે છે. મંજૂર પોતે દર્દીઓ માટે ઓક્સીજન સિલિન્ડર લાવવા લઇ જવાનું કામ કરી રહ્યા છે. આને ઉપરવાળા તરફથી લેવામાં આવેલી પરીક્ષા કહીને તેમાં સંપૂર્ણ રીતે સફળ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક અને ક્યાંક આના પાછળ તેમની ગરીબી પણ એક કારણ છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

તેમનુ કહેવુ છે કે રિક્ષા ચલાવીને સાત-આઠ હજાર કમાઇ લે છે જેનાથી તેમના પરિવારની દવાનો ખર્ચો નિકળી જાય છે. તેઓ લોકડાઉનના કારણે ઘરમાં બેસી જાય તો વધારે મુશ્કેલી થશે. તેઓ મુશ્કેલ સમયમાં  લોકોને હિમ્મત ન હારવાની અને લડાઇ ચાલુ રાખવાનો સંદેશ આપી રહ્યા છે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">