ભાજપના નેતાઓના રસી નહીં લેવા અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યો ખુલાસો, વાંચો શું કહ્યું

રાજ્યમાં કોરોના વેક્સિન આવી પહોંચી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (DyCM Nitin Patel) કહ્યું છે કે પ્રથમ તબક્કામાં ભાજપના નેતાઓ કોરોનાની રસી નહીં લે.

  • Kunjan Shukal
  • Published On - 17:06 PM, 12 Jan 2021
No Politicians but Frontline warriors to be our priority in 1st phase of vaccination: Guj Dy CM
DyCM Nitin Patel (File Image)

રાજ્યમાં કોરોના વેક્સિન આવી પહોંચી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (DyCM Nitin Patel) કહ્યું છે કે પ્રથમ તબક્કામાં ભાજપના નેતાઓ કોરોનાની રસી નહીં લે. કોરોના વોરિયર્સને પ્રથમ અગ્રતા અપાશે, અમે કોઈપણ વગનો ઉપયોગ કરીને રસી પહેલા નહીં લઈએ. જે લોકો રસી મેળવવાના હકદાર છે તેમને જ પહેલા રસી મળશે તેવું નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું છે.

 

 

આ પણ વાંચો: SwamiVivekanandaJayanti વિશેષ, એમના આ સુવિચારો જીવનમાં લાવશે નવી ઉર્જા