MP Corona Update : મધ્યપ્રદેશના ચાર જિલ્લાઓમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત, જાણો ક્યાં કેટલા પ્રતિબંધો મુકાયા

MP Corona Update : મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાં બે દિવસનું અને એક જિલ્લામાં ત્રણ દિવસનું લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

MP Corona Update : મધ્યપ્રદેશના ચાર જિલ્લાઓમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત, જાણો ક્યાં કેટલા પ્રતિબંધો મુકાયા
ફોટો સોર્સ : PTI
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 9:35 PM

MP Corona Update : દેશમાં ફરી એક વખત Corona રોગચાળો બેકાબૂ બન્યો છે. મહારાષ્ટ્રને અડીને આવેલા મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં સ્થિતિ વધુ વણસી રહી છે. રાજ્યમાં દૈનિક કોરોના કેસોમાં વધારો થતો રહે છે અને મૃત્યુઆંક વધવાનો પણ શરૂ છે. મધ્યપ્રદેશમાં કોરોનાનું સંક્રમણ વધતા મધ્યપ્રદેશના ચાર જિલ્લાઓમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમાંથી ત્રણ જિલ્લામાં બે દિવસનું અને એક જિલ્લામાં ત્રણ દિવસનું લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ચાર જિલ્લાઓમાં થશે લોકડાઉન Corona ના વધતા જતા કેસોને જોતા મધ્યપ્રદેશમાં ડિસ્ટ્રીક્ટ ક્રાઈસીસ મેનેજમેન્ટ સમિતિ (District Crisis Management Committee)એ ખરગોન, રતલામ અને બેતુલમાં બે દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે, જ્યારે છીંદવાડામાં ત્રણ દિવસના લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમિતિએ આ નિર્ણય ગુરુવારે કોરોના કેસને નિયંત્રિત કરવા માટે લીધો હતો. રતલામ, ખરગોન અને બેતુલમાં શનિવાર અને રવિવારે લોકડાઉન થશે અને છીંદવાડામાં શુક્રવારે મધ્યરાત્રિથી સોમવાર સવારના 6 વાગ્યા સુધીમાં આવશ્યક સેવાઓ સિવાય અન્ય તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

12 જિલ્લાઓમાં કડક પ્રતિબંધો લગાવાયા સરકારે આ ચાર સહિત 12 જિલ્લામાં રવિવાર સુધી લોકડાઉન લાગુ કર્યું હતું. છીંદવાડામાં કથળતી પરિસ્થિતિ વચ્ચે ગુરુવારે કલેક્ટર કચેરી સૌરભકુમાર સુમાને શુક્રવાર, શનિવાર, રવિવારે જિલ્લાને તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હતો. છીંદવાડાના કલેકટર સૌરભ સુમાને જણાવ્યું હતું કે, “આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે આ જિલ્લો મહારાષ્ટ્રની સરહદથી જોડાયેલો છે અને મોટી સંખ્યામાં લોકો પાડોશી રાજ્યથી રંગ પંચમીની ઉજવણી કરવા માટે આવી રહ્યા છે.”

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ખરગોન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની કચેરીએ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ, શહેરી વિસ્તારોમાં ખરગોન, બિસ્તાન, કાસરાવાડ, મહેશ્વર, માંડલેશ્વર, કારી, સનાવાડ બરવાહ અને ભીખાગાંવમાં 2 એપ્રિલ (શુક્રવાર) સવારે 8 થી 5 એપ્રિલ 2021 (સોમવાર) ના રોજ 6 વાગ્યે આજ સુધી સમગ્ર લોકડાઉન લાદવામાં આવ્યું છે.

ઉલ્લંઘન પર થશે કડક કાર્યવાહી આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકારી- અર્ધ સરકારી, બેંકો અને ટેલિકોમ કચેરીઓ ચાલુ રહેશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યંત વિશિષ્ટ સંજોગોમાં અરજી કરવામાં આવશે અને પ્રશાસનને સંતોષ થશે કોઈપણ લાગુ શરતોમાંથી મુક્તિ આપી શકશે. જે વ્યક્તિ આદેશનો ભંગ કરશે તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">