મહારાષ્ટ્રમાં સિનેમા હોલ આજથી શરતો સાથે ખુલશે, થિયેટરો 50 % બેઠક ક્ષમતા સાથે ખોલવાની મળી પરવાનગી

મહારાષ્ટ્રમાં સિનેમા હોલ, થિયેટરો 50 % બેઠક ક્ષમતા સાથે આજથી ખુલશે.મહારાષ્ટ્ર સરકારે સિનેમા હોલ, થિયેટરોને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. આદેશ જારી કરતાં રાજ્ય સરકારે કહ્યું કે આ મલ્ટીપ્લેક્સ ફક્ત કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં ખોલવામાં આવશે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અનલોક 6 ગાઈડલાઈનને ધ્યાનમાં રાખતા, મહારાષ્ટ્ર સરકારે બુધવારે સિનેમા હોલ, થિયેટરો, મલ્ટિપ્લેક્સને 50% બેઠકની ક્ષમતા સાથે […]

મહારાષ્ટ્રમાં સિનેમા હોલ આજથી શરતો સાથે ખુલશે, થિયેટરો 50 % બેઠક ક્ષમતા સાથે ખોલવાની મળી પરવાનગી
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Nov 05, 2020 | 7:42 AM

મહારાષ્ટ્રમાં સિનેમા હોલ, થિયેટરો 50 % બેઠક ક્ષમતા સાથે આજથી ખુલશે.મહારાષ્ટ્ર સરકારે સિનેમા હોલ, થિયેટરોને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. આદેશ જારી કરતાં રાજ્ય સરકારે કહ્યું કે આ મલ્ટીપ્લેક્સ ફક્ત કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં ખોલવામાં આવશે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અનલોક 6 ગાઈડલાઈનને ધ્યાનમાં રાખતા, મહારાષ્ટ્ર સરકારે બુધવારે સિનેમા હોલ, થિયેટરો, મલ્ટિપ્લેક્સને 50% બેઠકની ક્ષમતા સાથે ગુરુવારથી ખોલવાની મંજૂરી આપી છે. કોરોનાને કારણે લૉકડાઉન દરમિયાન મલ્ટિપ્લેક્સ અને થિયેટરો છેલ્લા આઠ મહિનાથી બંધ હતા. આદેશ મુજબ મહારાષ્ટ્રમાં 5 નવેમ્બરથી કન્ટેનમેન્ટ ઝોનની બહારની યોગ સંસ્થાઓ, ઇન્ડોર ગેમ્સ અને સ્વીમિંગ પૂલને પણ ખોલવાની મંજૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">