Covid-19 Update : ભારતમાં કોરોના સંક્રમણના 14,830 નવા કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટી, 36ના મોત

Corona Case In India: દેશમાં અત્યારસુધી સંક્રમિતોની સંખ્યા વધીને 4,39,20,451 થઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 5,26,110 પર પહોંચી ગયો છે.

Covid-19 Update : ભારતમાં કોરોના સંક્રમણના 14,830 નવા કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટી, 36ના મોત
corona cases in india Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 11:09 AM

Covid-19 Update: ભારતમાં એક દિવસમાં કોવિડ-19 (Covid-19)ના નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 36 લોકોના મોત થયા છે. દેશમાં અત્યારસુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 4,39,20,451 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 5,26,110 પર પહોંચ્યા છે.દેશમાં દરરોજનો સંક્રમણ દર 3.48 ટકા જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 4.53 ટકા નોંધાયો છે. આંકડા અનુસાર ભારતમાં અત્યારસુધીમાં કુલ 4,32,46,829 લોકો સંક્રમણથી સ્વસ્થ થયા છે. જ્યારે કોવિડ 19 મૃત્યુદર 1.20 ટકા છે. મંત્રાલયએ જણાવ્યું કે, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન (Vaccination campaign) હેઠળ અત્યારસુધી કોવિડ 19 વેક્સિનના 202.5 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવી ચૂકી છે.

કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસમાં 25 જુલાઈના રોજ ઘટાડો નોંધાયો છે. જેમાં રાજ્યમાં 25 જુલાઈના રોજ કોરોનાના નવા 633 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 5,613એ પહોંચી છે. જ્યારે આજે કોરોનાથી 731 દર્દીઓ સાજા થયા છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.67 ટકા થયો છે. જ્યારે અમદાવાદમાં 211, મહેસાણામાં 27, વડોદરામાં 49, સુરતમાં 51, ગાંધીનગરમાં 21, સુરતમાં 51, કચ્છમાં 30,પાટણમાં 17, રાજકોટમાં 44, ભાવનગરમાં 25, બનાસકાંઠા 16, ગાંધીનગર ગ્રામ્યમાં 18, આણંદમાં 08, અમરેલીમાં 02, વડોદરા ગ્રામ્યમાં 03, પોરબંદરમાં 00, નવસારીમાં 04, ખેડામાં 00,

કોરોના વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના મહામારીને બ્રેક લાગી

રાજકોટ ગ્રામ્યમાં 09, ભરૂચમાં 05, અમદાવાદ ગ્રામ્યમાં 05, સુરેન્દ્રનગરમાં 03, વલસાડમાં 06, દ્વારકામાં 05, જામનગર ગ્રામ્યમાં 05, મોરબીમાં 11, તાપીમાં 06, એરવલ્લીમાં 02, ભાવનગર ગ્રામ્યમાં 00, ગીર સોમનાથમાં 01, પંચમહાલમાં 05, જૂનાગઢમાં 00, મહીસાગરમાં 01 અને સાબરકાંઠામાં 07 કેસ નોંધાયા છે.દેશમાં રસીકરણની કામગીરી પણ એટલી જ ઝડપથી ચાલી રહી છે. દેશમાં હાલ કોરોના માટેનો બૂસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. જેથી દેશની જનતા કોરોનાથી બચી શકે. એ નોંધનીય છે કે, કોરોના વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના મહામારીને બ્રેક લાગી હતી. પણ હાલમાં કોરોનાના કેસ ગુજરાતની સાથે સાથે દેશમાં પણ વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં સાવધાની રાખવી જરુરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કોરોનાના કેસમાં ફરી વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે.

રાજ્યમાં લમ્પી વાયરસના ખતરનાક રોગને કારણે લગભગ 1000 ગાયો અને ભેંસોના મોત થયા છે. 33 હજાર પશુઓ (Cattle)આ રોગથી સંક્રમિત છે. આ રોગની તપાસ, નિવારણ અને સારવાર માટે કેન્દ્ર સરકારે ગુજરાત અને રાજસ્થાનમાં નિષ્ણાતોની ટીમ મોકલી છે. આ રોગનું નામ લમ્પી સ્કિન ડિસીઝ (Lumpy Skin Disease)છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે એકલા ગુજરાતમાં 900 પશુઓના મોત થયા છે. 33 હજારથી વધુ પશુઓ આ રોગથી સંક્રમિત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">