Corona Updates: કોરોનાના 15754 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ એક લાખથી વધુ

કોરોના દૈનિક સંક્રમણ દર 3.47 ટકા છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 3.90 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,36,85,535 લોકો સંક્રમણ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે.

Corona Updates: કોરોનાના 15754 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ એક લાખથી વધુ
કોરોનાના 15754 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ એક લાખથી વધુImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 11:56 AM

Corona Updates: ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસ (Corona virus) સંક્રમણના 15,754 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,43,14,618 થઈ ગઈ છે.સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1,01,830 પર પહોંચી છે. કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલય દ્વારા શુક્રવાર સવારે 8 વાગ્યે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમણથી 47 લોકોના મોત થયા છે. ત્યારબાદ મૃત્યુઆંકની સંખ્યા વધીને 5,27,253 થઈ છે.દેશમાં કોવિડ-19 સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1,01,830 થઈ છે. જે કુલ કેસના 0.23 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 647 દર્દીઓ સ્વસ્થ થયા છે. દર્દીઓનો સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર 98.58 ટકા છે. કોવિડ-19 (Covid-19)ના સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામામ છેલ્લા 24 કલાકમાં 487નો વધારો થયો છે

કોરોના રસીકરણ કેન્દ્રો પર બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ

Corbevax રસીનો બૂસ્ટર ડોઝ આજથી કોરોના રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. તેની ઉપલબ્ધતા કોવિન એપ પર ખાનગી અને સરકારી રસીકરણ કેન્દ્રો પર પણ જોઈ શકાશે. રસી ઉત્પાદક બાયોલોજિકલ ઇ લિમિટેડે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને રસીના 10 કરોડ ડોઝ સપ્લાય કરવામાં આવ્યા છે. Corbevax ને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે કોરોના બૂસ્ટર શૉટ તરીકે મંજૂરી આપવામાં આવી છે. એટલે કે કોર્બેવેક્સનો બૂસ્ટર એવા લોકોને ત્રીજા ડોઝ તરીકે આપી શકાય જેમણે અગાઉ કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને ડોઝ લીધા છે. આરોગ્ય મંત્રાલયે પણ NEAGI ની ભલામણને પગલે Corbevax ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ખાનગી કેન્દ્રો પર કોર્બેવેક્સના એક ડોઝની કિંમત રૂ. 250 છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સૌરાષ્ટ્રમાં પણ લમ્પી વાયરસ

બીજી બાજુ ગુજરાતમાં (Gujarat) લમ્પી વાયરસનો (Lumpy virus) કેર યથાવત છે. અત્યાર સુધીમાં 23થી વધુ જિલ્લામાં લમ્પી વાયરસ પહોંચી ચુક્યો છે. લમ્પી વાયરસના સૌથી વધુ કેસ કચ્છ જિલ્લામાં નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં પણ લમ્પી વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. ભાવનગર (Bhavnagar), રાજકોટ, બનાસકાંઠામાં લમ્પી વાયરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે લમ્પી વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પશુઓના વેકસીનેશન (Vaccination), દવાઓના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">