Corona Update : ભારતમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ, 36 દર્દીઓના મોત, એક્ટિવ કેસ 1.52 લાખને પાર

Corona Case India:ભારતમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં આ વાયરસના કારણે 36 દર્દીઓના મોત થયા છે.

Corona Update : ભારતમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ, 36 દર્દીઓના મોત, એક્ટિવ કેસ 1.52 લાખને પાર
ભારતમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 10:50 AM

Corona Case : ભારતમાં કોરોના સંક્રમણ (Corona infection)ના 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 36 દર્દીના મોત થયા છે. આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશભરમાં 20,279 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને હવે 4,38,88,755 થઈ ગઈ છે, અત્યાર સુધી 5.26 લાખ દર્દીએ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે, કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત (India)માં આજે સંક્રમણ શનિવારની તુલનામાં ઓછું જોવા મળ્યુ છે અને મૃત્યુઆંકની વાત કરીએ મૃત્યુઆંક પણ ઓછો નોંધાયો હતો

કોવિડ-19થી 18,143 દર્દીઓ સ્વસ્થ થયા

સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 1,52,200 થઈ છે,જે કુલ કેસનો 0.35 ટકા છે, છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19થી 18,143 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યારસુધી રિકવર થનારનો આંકડો 4,32,10,522 પર પહોંચ્યો છે. મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં રિકવરી રેટ 98.45 ટકા છે, જ્યારે મૃત્યુઆંક 1.20 છે. ભારતમાં અત્યારસુધી 5,26,033 દર્દીઓ સંક્રમણના કારણે મોત થઈ ચૂક્યા છે, જેમાંથી 36ના મોત શનિવારના રોજ થયા છે,

કોરોનાના નવા 937 કેસ નોંધાયા

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. જેમાં 23 જુલાઇના રોજ કોરોનાના નવા 937 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ 5470 થવા પામ્યા છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.68 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 745 દર્દીઓ સાજા થયા છે.અમદાવાદમાં(Ahmedabad) 304, વડોદરામાં 83, મહેસાણામાં 66, ગાંધીનગરમાં 45, સુરતમાં 45, વડોદરામાં 36, ગાંધીનગરમાં 34, સાબરકાંઠામાં 32, રાજકોટમાં 27, બનાસકાંઠામાં 24, ભાવનગરમાં 24, સુરતમાં 24, વલસાડમાં 21, કચ્છમાં 20,રાજકોટમાં 19, આણંદમાં 14, જામનગરમાં 14, પાટણમાં 14, નવસારીમાં 13, મોરબીમાં 12, અમરેલીમાં 10, પોરબંદરમાં 10, ભરૂચમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, ખેડામાં 07, એરવલ્લીમાં 04, દ્વારકામાં 04, સુરેન્દ્રનગરમાં 04, જૂનાગઢમાં 03, ગીર સોમનાથમાં 02 જૂનાગઢ જિલ્લામાં 02, તાપીમાં 02, ભાવનગરમાં 01, બોટાદમાં 01 અને દાહોદમાં 01 કેસ નોંધાયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. Coronaનવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">