CORONA : પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર ભડક્યા IAS અધિકારી, ટ્વીટર પર લોકો કરી રહ્યા છે તેમનું સમર્થન

CORONA : આટ આટલા કેસો અને મૃત્યુ બાદ પણ કેટલાક લોકો હજી પણ આ અપીલને ગંભીરતાથી લઈ રહ્યા નથી. આથી પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર આઈએએસ શ્યામ પુનિયાએ કટાક્ષ સાથે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

CORONA : પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર ભડક્યા IAS અધિકારી, ટ્વીટર પર લોકો કરી રહ્યા છે તેમનું સમર્થન
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 8:05 AM

CORONA : પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર IAS Shyam Poonia ભડક્યા છે. કોરોના કેટલો ખતરનાક છે તે આપણે બધા સારી રીતે જાણી ગયા છીએ. હજી પણ લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ભીડ ન  કરવા અપીલ કરવામાં આવી રહી છે, જેથી આ રોગચાળો વધુ ન ફેલાય.

પરંતુ આટ આટલા કેસો અને મૃત્યુ બાદ પણ કેટલાક લોકો હજી પણ આ અપીલને ગંભીરતાથી લઈ રહ્યા નથી. આથી પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર આઈએએસ શ્યામ પુનિયાએ કટાક્ષ સાથે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આઈએએસ શ્યામ પુનિયાએ કર્યું ટ્વીટ હજી કોરોના ગયો નથી અને આમ છતાં પ્રવાસન સ્થળો ખુલ્લા મુકવાની મંજુરી મળતા પ્રવાસીઓ આવ સ્થળો પર લખોની સંખ્યામાં ભેગા થવા લાગ્યા છે. આ સ્થિતિ જોઈને આઈએએસ શ્યામ પુનિયા (IAS Shyam Poonia) એ ટ્વીટ કર્યું છે-

“બે મહિના પહેલા કોઈ હોસ્પિટલમાં જગ્યા નહોતી મળતી અને હવે હોટેલોના જગ્યા નથી મળી રહી. અમે આવા જ છીએ, સુધરવાના નથી”

લોકોએ કર્યુ સમર્થન હવે આઈએએસ શ્યામ પુનિયા (IAS Shyam Poonia)ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હજી સુધી આ પોસ્ટને લગભગ બે હજાર લોકોએ પસંદ કરી છે.જ્યારે, 162 લોકોએ રીટ્વીટ કર્યું છે. આ સાથે યુઝર્વને પણ આ પોસ્ટ પર સતત પ્રતિસાદ આપી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">