GOOD NEWS: કોરોનાને ખતમ કરનાર નવી દવાની શોધનો દાવો, ટેક મહિન્દ્રા કંપની પેટન્ટ માટે જલદી અરજી કરશે

GOOD NEWS: CORONA વાઈરસ સામેની લડાઇ હવે જીતી શકાશે, કોરોના વાયરસ મામલે એક સારા સમાચાર આવ્યા છે. ભારતની આઈટી કંપની ટેક મહિન્દ્રાએ રીગેન બાયોસાયન્સ (Reagene Biosciences) સાથે મળીને એક નવો ડ્રગ મોલિક્યુલ એટલે કે દવા શોધી કાઢી છે.

GOOD NEWS: કોરોનાને ખતમ કરનાર નવી દવાની શોધનો દાવો, ટેક મહિન્દ્રા કંપની પેટન્ટ માટે જલદી અરજી કરશે
ફાઇલ
Follow Us:
| Updated on: May 03, 2021 | 5:33 PM

GOOD NEWS: CORONA વાઈરસ સામેની લડાઇ હવે જીતી શકાશે, કોરોના વાયરસ મામલે એક સારા સમાચાર આવ્યા છે. ભારતની આઈટી કંપની ટેક મહિન્દ્રાએ રીગેન બાયોસાયન્સ (Reagene Biosciences) સાથે મળીને એક નવો ડ્રગ મોલિક્યુલ એટલે કે દવા શોધી કાઢી છે. કંપનીનો દાવો છે કે, આ દવા કોરોના વાઈરસને સંપૂર્ણ ખત્મ કરી દેવામાં સફળ બનશે. હવે કંપની આ દવાની પેટન્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. જેથી આ દવાના પ્રયોગ પર આગળ રિસર્ચ કરી શકાય.

વાની પેટન્ટ ના થાય ત્યાં સુધી દવાના નામનો ખુલાસો નહીં : Tech Mahindra

Tech Mahindraના ગ્લોબલ હેડ (મેકર્સ લેબ) નિખિલ મલહોત્રાનું કહેવું છે કે, પેટન્ટ ના થાય ત્યાં સુધી દવા એટલે કે મોલિક્યુલના નામનો ખુલાસો કરવામાં નહીં આવે. હાલ આ મામલે ટેક મહિન્દ્રા અને રીગેન બાયોસાયન્સ રિસર્ચની પ્રક્રિયામાં છે. મેકર્સ લેબ ટેક મહિન્દ્રા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આર્મ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

8,000 મોલિક્યુલ પર રિસર્ચ કરાયું કંપનીના નિખિલ મલહોત્રાના જણાવ્યા પ્રમાણે મેકર્સ લેબ દ્વારા CORONA વાઈરસનું કોમ્પ્યૂટેશન મોડલિંગ એનાલિસિસ શરૂ કરાયું છે. આ કોમ્પ્યૂટેશન ડોકિંગ અને મોડલિંગ સ્ટડિઝના આધાર પર Tech Mahindra અને ભાગીદાર કંપનીએ FDAમાંથી માન્યતા મેળવીને 8 હજાર મોલિક્યુલમાંથી 10 ડ્રગ શોર્ટલિસ્ટ કર્યા છે. આ 10 ડ્રગ મોલિક્યુલને ટેક્નોલોજી દ્વારા ફિલ્ટર કરવામાં આવ્યા છે. તેના પર બેંગલુરુમાં પરિક્ષણ કરવામાં આવ્યું અને ત્યારપછી તેની સંખ્યા 3 થઈ ગઈ.

દવાનું 3D ફેફસાં પર નિરિક્ષણ કરાયું ત્યારપછી કંપનીએ 3D ફેફસાં તૈયાર કરીને તેના પર પરિક્ષણ કર્યું છે. તેમાં ખ્યાલ આવ્યો કે એક મોલિક્યુલ Research પ્રમાણે કામ કરી રહ્યો છે. મલ્હોત્રાએ કહ્યું કે, ત્યારપછી અમે કોમ્પ્યૂટેશન એનાલિસિસ પૂરુ કર્યું અને અમારા ભાગીદારે Clinical analysis પૂરુ કર્યું. તેમણે કહ્યું કે, આ ટેક્નોલોજી ભવિષ્યમાં દવાના Research માટે રેડી ટેક્નોલોજી છે.

હજી દવા માટે વધારે રિસર્ચની જરૂર તેમણે કહ્યું કે, હજી આ દવાનું જાનવરો પર Research કરવું જરૂરી છે. પરંતુ કંપની અને તેમને વિશ્વાસ છે કે, Technology Biological Computationમાં ડ્રગ ડિસ્કવરી મિકેનિઝમમાં ઘટાડો થશે. અમે તેની ક્ષમતાની તપાસ કરી રહ્યા છીએ. મલ્હોત્રાએ કહ્યું કે, સમગ્ર દુનિયામાં ઘણી દવાઓનું કોરોના સામે ટ્રાયલ ચાલી રહ્યું છે. અત્યારે લોકો જીવલેણ CORONA વાઈરસથી સુરક્ષીત થવા માટે માત્ર Vaccine પર નિર્ભર છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">