શું કોરોના વેક્સિન લેવાથી પુરૂષોના શરીરમાં ઓછા થઇ જાય છે શુક્રાણુઓ? જાણો આ દાવામાં કેટલી સત્યતા છે

કોરોના વેક્સિન (Corona vaccine) ની સાઈડ ઈફેક્ટ અંગે આજકાલ ઘણા દવાઓ કરવામાં આવી રહ્યાં છે. આમાંથી એક દવાઓ એવો પણ છે કે કોરોના વેક્સિન લેવાથી પુરૂષોના શરીરમાં શુક્રાણુઓ (sperm count) ઓછા થઇ જાય છે.

શું કોરોના વેક્સિન લેવાથી પુરૂષોના શરીરમાં ઓછા થઇ જાય છે શુક્રાણુઓ? જાણો આ દાવામાં કેટલી સત્યતા છે
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 6:58 PM

કોરોના વાયરસ મહામારી સામે દુનિયાના મોટા દેશોમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. કોરોના સામે વેક્સિન એક માત્ર હથિયાર હોવા છતાં હજી પણ લોકો કોરોના વેક્સિન લેવામાં ખચકાટ અનુભવે છે. કોરોના વેક્સિન (Corona vaccine) ની સાઈડ ઈફેક્ટ અંગે આજકાલ ઘણા દવાઓ કરવામાં આવી રહ્યાં છે. આમાંથી એક દવાઓ એવો પણ છે કે કોરોના વેક્સિન લેવાથી પુરૂષોના શરીરમાં શુક્રાણુઓ (sperm count) ઓછા થઇ જાય છે. આ દાવામાં કેટલી સત્યતા છે? આવો જાણીએ

ફાઇઝર અને મોડર્ના વેક્સિનનું કરાયું પરીક્ષણ કોરોના વાયરસની વેક્સિન (Corona vaccine) ફાઇઝર (Pfizer) અને મોડર્ના (Moderna) નો ઉપયોગ કરવાથી પુરૂષોના શરીરમાં શુક્રાણુઓમાં ફેરફાર થાય છે. આવ એક દાવામાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ વેક્સિનના બંને ડોઝ લેવાથી પુરૂષોના શરીરમાં શુક્રાણુઓની સંખ્યા (sperm count) ઓછી થઇ જાય છે.

આ દાવા પાછળની સત્યતા તપાસવા ફાઇઝર (Pfizer) અને મોડર્ના (Moderna)નું પરીક્ષણ કરવામાં આવ્યું. વોલન્ટીયર્સને વેક્સિનનો પ્રથમ ડોઝ આપતા પહેલા, તેમના વીર્ય (sperm count) ના નમૂના લેવામાં આવ્યા હતા. પછી વેક્સિન (Corona vaccine) નો બીજો ડોઝ આપ્યા પછી લગભગ 70 દિવસ પછી વીર્યના નમૂના લેવામાં આવ્યા. ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO ) ની ગાઈડલાઈન અનુસાર વૈજ્ઞાનિકોએ નમૂનાની તપાસ કરી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

18-50 વર્ષના વોલન્ટીયર્સ પર કરવામાં આવ્યો અભ્યાસ ફાઇઝર (Pfizer) અને મોડર્ના (Moderna) કોરોના વેક્સિન (Corona vaccine) થી પુરૂષોના શરીરમાં શુક્રાણુઓ (sperm count) ઓછા થઇ જાય છે આ દાવાની સત્યતા તપાસવા 18 થી 50 વર્ષના પુરૂષ વોલન્ટીયર્સ પર કેસ સ્ટડી કરવામાં આવ્યો હતો. 18 થી 50 વર્ષ સુધીના 45 વોલન્ટીયર્સ ફાઇઝર અને મોડર્નાથી MRNA વેક્સિન આપવામાં આવી હતી.

આ 45 વોલન્ટીયર્સને કોરોના રસીનો ડોઝ આપતા પહેલા તપાસ કરવામાં આવી હતી કે કોઈને પણ શુક્રાણુઓ (sperm count) સંબંધિત કોઈ રોગ છે કે નહીં. આ કેસ સ્ટડીમાં એવા લોકોને શામેલ કરવામાં નહોતા આવ્યાં જેમને રસીકરણના 90 દિવસ પહેલા કોરોના ચેપ લાગ્યો હતો. આ કેસ સ્ટડી જામા મેગેઝીન (JAMA Journal) પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

સ્ટડીમાં થયો આ ખુલાસો આ સ્ટડી સાથે સંકળાયેલા અમેરિકાની મિયામી યુનિવર્સિટીના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે લોકો આ રસી લેવામાં ખચકાટ અનુભવે છે કારણ કે કેટલાક લોકો માને છે કે તેનાથી શુક્રાણુઓ (sperm count) પર નકારાત્મક અસર પડે છે.

આ સંશોધનથી જાણવા મળ્યું છે કેફાઇઝર (Pfizer) અને મોડર્ના (Moderna) કોરોના વેક્સિનથી પ્રજનનક્ષમતા પર નકારાત્મક અસર થતી નથી. આ વેક્સિનથી શુક્રાણુઓ (sperm count) ઓછા થઇ જતા નથી. વેક્સિનમાં જીવંત વાયરસ નથી, તેમાં MRNA છે. તેથી આ વેક્સિન લેવાથી શુક્રાણુઓ પર અસર થતી નથી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">