Covid-19 : Oximeter ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ બાબત, ફાયદામાં રહેશો

પ્રથમ વાત છે કે Oximeter ત્રણ પ્રકારના આવે છે. જેમાં ફિંગર ટીપ પ્લસ ઓકસીમીટર, હેન્ડહેલ અને ફેટલ પ્લસ ઓકસીમીટર સામેલ છે. જેમાં ઘરમાં ઉપયોગ માટે ફિંગર ટીપ પ્લસ ઓકસીમીટર મહત્વનું છે. જેમાં ફિંગર ટીપ પ્લસ ઓકસીમીટરની કિંમત 700 રૂપિયાથી કંપની અને ગેરંટી મુજબ અલગ અલગ હોય શકે છે.

Covid-19 : Oximeter ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ બાબત, ફાયદામાં રહેશો
Oximeter ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ બાબત
Follow Us:
| Updated on: May 08, 2021 | 2:57 PM

કોરોના વધતા ચેપ વચ્ચે પ્લસ Oximeter ની માંગ પણ વધી છે. પહેલા ઓક્સિમિટર હોસ્પિટલના ઉપકરણમાં ગણાતું હતું કોરોનાના ઘટી રહેલા ઑક્સીજન લેવલના પગલે તે હવે દરેક ઘર હોવું અનિવાર્ય બન્યું છે. હાલ બજારોમાં તમામ પ્રકારના ઓકસીમીટર વેચાય છે. બજારમાં લોકો જાતે જ Oximeter ની ખરીદી કરે છે. પરંતુ તે આ બજારમાં હાલ નકલી અને ઓછી ગુણવતાવાળા ઓકસીમીટર પણ આવી રહ્યા છે. જેની ખરીદી અને ઉપયોગ તમારા માટે જોખમી બની શકે છે. તેથી તમારે હાલ બજારમાંથી Oximeter ખરીદતી વખતે આ બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે. ઓકસીમીટરનું કામ લોહીમાં રહેલા ઓકસીજનને લેવલને માપીને ડિસ્પ્લે કરવાનું છે. આવો જાણીએ તેના વિષે..

1 પ્રથમ વાત છે કે Oximeter ત્રણ પ્રકારના આવે છે. જેમાં ફિંગર ટીપ પ્લસ ઓકસીમીટર, હેન્ડહેલ અને ફેટલ પ્લસ ઓકસીમીટર સામેલ છે.

2  જેમાં ઘરમાં ઉપયોગ  માટે ફિંગર ટીપ પ્લસ ઓકસીમીટર મહત્વનું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

3  જેમાં ફિંગર ટીપ પ્લસ ઓકસીમીટરની કિંમત 700 રૂપિયાથી કંપની અને ગેરંટી મુજબ અલગ અલગ હોય શકે છે.

4  ઓકસીમીટર ખરીદતી વખતે તેની ચોકસાઈ તરફ ધ્યાન આપવું જોઈએ. જો તમે દુકાનમાંથી ખરીદી રહ્યા છો, તો જ તપાસો અને ઓનલાઇન કિસ્સામાં તેની            બ્રાન્ડ અને ગેરંટી પર ધ્યાન આપી શકો છો.

5   ઓકસીમીટર પર ગુણવત્તા માટે એફડીએ, આરઓએચએસ અને સીઇ જેવા પ્રમાણપત્રો ઉપલબ્ધ છે. ફક્ત આને કારણે જ ઉપકરણની ચોકસાઈ, ગુણવત્તા પર         વિશ્વાસ કરી શકાય છે.

6  Oximeter ના ડિસ્પ્લેની વિશેષ કાળજી લો. ડિસ્પ્લે સ્પષ્ટ અને વંચાઈ તેવી હોવી જોઈએ.ઓકસીમીટર લો બેટરી સૂચક અને ઓડિઓ એલાર્મ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

Oximeter નો ઉપયોગ કેવી રીતે કરવો

1 બ્લડ ઓકસીમીટર મદદથી દર દસ મિનિટ પછી બ્લડ ઓક્સિજનનું સ્તર ચકાસી શકાય છે. 2 સૂઈને ઓક્સિમીટરનો ઉપયોગ ન કરો. સીધા બેસીને અને હથેળીને હૃદયની ઉંચાઈએ રાખીને ઉપયોગ કરવો વધુ સારો છે. 3 ઓક્સિમીટર ઇન્ડેક્સ આંગળીના આગળના ભાગ પર મૂકવો જોઈએ. 4 ઓક્સિમીટરનો ઉપયોગ કરતી વખતે ખસેડો નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">