Corona Virus : કોરોનાનો નવો A.30 વેરિઅન્ટ છે વધારે ખતરનાક, વેક્સિનના એન્ટિબોડીઝ પણ નથી કરતા કામ

Coronavirus A.30 Variant: કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ હવે ઘણા દેશોની ચિંતા વધારી રહ્યું છે. તેનું નામ A.30 વેરિઅન્ટ છે. જે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે.

Corona Virus : કોરોનાનો નવો A.30 વેરિઅન્ટ છે વધારે ખતરનાક, વેક્સિનના એન્ટિબોડીઝ પણ નથી કરતા કામ
Coronavirus A.30 Variant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 7:13 PM

કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ બાદ હવે A.30 વેરિઅન્ટનું જોખમ વધી રહ્યું છે. આફ્રિકન દેશ અંગોલા અને યુરોપિયન દેશ સ્વીડનમાં તેના મામલા સામે આવી રહ્યા છે. આ એક એવો ખતરનાક પ્રકાર છે. જેના પર ફાઈઝર (Pfizer) અને એસ્ટ્રાઝેનેકા રસીઓની એન્ટિબોડીઝ પણ કામ કરતી નથી. 

એક નવા લેબ અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. જર્મનીની એક ટીમે આ દુર્લભ A.30 વેરિઅન્ટનો અભ્યાસ (A.30 Variant Study) કર્યો છે. તેનો પ્રથમ કેસ તાન્ઝાનિયામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ અંગોલા અને સ્વીડનમાં પણ કેસ નોંધાયા હતા.

વૈજ્ઞાનિકોએ આ મ્યુટેશનની સરખામણી બીટા અને એટા વેરિઅન્ટ સાથે કરી છે. બીટા એટલા માટે પસંદ કરવામાં આવ્યું હતું કારણ કે તે એન્ટિબોડીઝની અસરને સૌથી વધુ ઘટાડે છે. અભ્યાસ આ અઠવાડિયે પીઅર-સમીક્ષા જર્નલ સેલ્યુલર એન્ડ મોલેક્યુલર ઇમ્યુનોલોજીમાં પ્રકાશિત થયો છે. એવું જાણવા મળ્યું છે કે A.30 વેરિઅન્ટ મોટા ભાગના મુખ્ય કોષોમાં પ્રવેશી શકે છે, જેમાં કિડની, લીવર અને ફેફસાના કોષો પણ સામેલ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

WHOએ તેને યાદીમાં કેમ ન મૂક્યું? આ પ્રકાર મોનોક્લોનલ દવા બામલાનિવિમાબ માટે પણ પ્રતિરોધક સાબિત થયું છે, જેનો ઉપયોગ કોવિડ-19ની સારવાર માટે થાય છે. પરંતુ બમલાનિવિમાબ અને એટાસેવિમાબના સંયોજન સામે નબળા હોવાનું જણાયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા કોરોના વાયરસના A.30 વેરિઅન્ટને હજુ સુધી ચિંતાના પ્રકારો અથવા ઇન્ટરસ્ટ વેરિઅન્ટના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ એટલા માટે છે કારણ કે તે ખૂબ ઝડપથી ફેલાતું નથી.

ડેલ્ટા વેરિઅન્ટ સતત તબાહી મચાવે છે કોરોના વાયરસની મહામારીને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વિશ્વભરના દેશો લોકડાઉન ખોલી રહ્યા છે. પરંતુ વાયરસના નવા પ્રકારો સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે. ડેલ્ટા વેરિએન્ટનો કહેર બ્રિટન, યુરોપ, સિંગાપોર અને ચીન સહિત ઘણા દેશોમાં જોવા મળી રહ્યો છે. જે દેશો શરૂઆતમાં મૂળ વાયરસને નિયંત્રિત કરવામાં સફળ રહ્યા હતા તેઓને હવે વાયરસના નવા પ્રકારોને કારણે કડક નિયંત્રણો લાદવાની ફરજ પડી છે.

આ પણ વાંચો : IRCTC : સરકારના નિર્ણયને રોકાણકારોનો આવકાર : 50% Convenience Fees વસૂલવાનો નિર્ણય પરત લેવાતા શેર રિકવર થયો

આ પણ વાંચો : T20 World Cup: પાકિસ્તાન સામે આજે અફઘાનિસ્તાન 7 વર્ષ જૂનો બદલો લેવા માટે મેદાને ઉતરશે, યુએઇમાં અફઘાનનો રેકોર્ડ ભારે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">