કોરોનાનો કહેર વધતા Hero એ લીધો મહત્વનો નિર્ણય, કંપનીએ વાહનોનું ઉત્પાદન બંધ કર્યું

હીરો મોટોકોર્પે (Hero MotoCorp) કોરોનાના વધતા જતા કેસોને જોતા એક મોટું પગલું ભર્યું છે.

કોરોનાનો કહેર વધતા Hero એ લીધો મહત્વનો નિર્ણય, કંપનીએ વાહનોનું ઉત્પાદન બંધ કર્યું
Hero MotoCorp factory
Follow Us:
| Updated on: Apr 23, 2021 | 8:27 AM

હીરો મોટોકોર્પે (Hero MotoCorp) કોરોનાના વધતા જતા કેસોને જોતા એક મોટું પગલું ભર્યું છે. વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીએ કોવિડ -19 ના જોખમને કારણે કામચલાઉ ધોરણે ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે તેના ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર (GPC) સહિત દેશભરમાં તેના તમામ ઉત્પાદન પ્લાન્ટ્સ પર કામચલાઉ ધોરણે ઓપરેશન્સ અટકાવી રહી છે. કંપનીએ આ ઘોષણા એવા સમયે કરી છે જ્યારે ભારતમાં કોરોનાના ૨૦ લાખથી વધુ સક્રિય કેસ નોંધાયા છે.

હીરો મોટોકોર્પ વતી જણાવવામાં આવ્યું છે કે જેટલા દિવસો સુધી વાહનોનું ઉત્પાદન બંધ રહેશે તે સમયગાળામાં પ્લાન્ટની મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે શટડાઉનને કારણે વાહનોની માંગ પૂરી કરવાની ક્ષમતાને અસર થશે નહીં.

માર્ચમાં કેવું રહ્યું વેચાણ ? હીરો મોટોકોર્પ માર્ચ 2021 માં 5,76,957 ટુ-વ્હીલર્સનું (ઘરેલું + નિકાસ) વેચાણ કર્યું હતું જ્યારે માર્ચ 2020 માં હીરોએ 3,34,647 ટુ-વ્હીલર્સ વેચ્યા હતા. એટલે કે માર્ચ 2020 ની તુલનામાં માર્ચ 2021 માં કંપનીએ વેચાણમાં વાર્ષિક ધોરણે 72% વૃદ્ધિ નોંધાવી છે. તે જ સમયે કંપનીના વેચાણમાં ફેબ્રુઆરી 2021 સુધીમાં મહિનાના આધારે મહિનામાં 14 ટકાનો વધારો નોંધાવ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ભારતમાં ટુ-વ્હીલરનું વેચાણ
માર્ચ 2021 માં થયેલું વેચાણ માર્ચ 2020 માં થયેલું વેચાણ
5,44,340 3,16,685
મોટરસાયકલનું વેચાણ
માર્ચ 2021 માં થયેલું વેચાણ માર્ચ 2020 માં થયેલું વેચાણ
5,24,608 3,05,932
સ્કૂટરોનું  વેચાણ
માર્ચ 2021 માં થયેલું વેચાણ માર્ચ 2020 માં થયેલું વેચાણ
52,349 28,175

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">