આખા વિશ્વને બાનમાં લેનાર કોરોનાને આલીયાબેટના 500 લોકોએ લાલબત્તી દેખાડી , બેટમાં કેમ નથી પ્રવેશ્યો કોરોના, જાણો અહેવાલમાં

રાજ્યમાં જ્યાં કોરોના 1 વર્ષ પૂર્ણ થવા બાદ હાલ બીજા વેવમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાનો 22000 હેકટરમાં રહેલા આલિયાબેટ પર વસતા 500 જાટ લોકોમાં કોરોના પગપેસારો કરી શક્યો નથી.

આખા વિશ્વને બાનમાં લેનાર કોરોનાને આલીયાબેટના 500 લોકોએ લાલબત્તી દેખાડી , બેટમાં કેમ નથી પ્રવેશ્યો કોરોના, જાણો અહેવાલમાં
આલીયાબેટના સ્થાનિકોની ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 8:37 PM

રાજ્યમાં જ્યાં કોરોના 1 વર્ષ પૂર્ણ થવા બાદ હાલ બીજા વેવમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાનો 22000 હેકટરમાં રહેલા આલિયાબેટ પર વસતા 500 જાટ લોકોમાં કોરોના પગપેસારો કરી શક્યો નથી. આ માટે સ્થાનિકો દ્વારા એક ચોક્કસ ગાઈલાઈન બનાવાઈ છે જેને કડકાઈથી અનુસરાય છે અને બેટવાસીઓ હજુ પણ દાવો કરી રહ્યા છે આગળ પણ વિસ્તાર કોરોના મુક્ત જ રહેશે

ભરૂચ નજીક ખંભાતના અખાતના નર્મદાના સંગમસ્થાને આવેલા વિશાળ અવાવરું બેટ આમતો દુર્ગમ વિસ્તાર માનવામાં આવે છે. બેટ એ હદે અળગું છે કે ઉપર આઝાદીના 74 વર્ષ પછી પહેલીવાર હાલની પંચાયતો ની ચૂંટણીમાં 230 મતદારો માટે મતદાન મથક ઉભું કરાયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન અહીંના 204 મતદારોએ પહેલીવાર બેટ ઉપર મત આપ્યો હતો

બેટ આઝાદીના આટલા વર્ષોમાં વિકાસથી હજી પણ વંચિત છે અહીં વિકાસે હજી સુધી પગ નહિ મુક્યો પણ સાથે કાતિલ કોરોનાની પણ પગ મુકવાની હિંમત થઈ નથી. આધુનિક જમાનામાં પણ જત કોમના લોકો આઝાદીના આટલા વર્ષે પણ પાયાની સુવિધાઓ વિના રહે છે. સૈકા પૂર્વે કચ્છથી પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરી ગયેલા જત કોમના લોકો અવાવરું આલિયા બેટ ઉપર આલ નામના ઘાસના કારણે પોતાના પશુઓ માટે અનુકૂળ જગ્યા હોવાથી વસ્યા હતા. જેમની વસ્તી આજે 500 થી વધુ છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

તેમની પાસે 1000 થી વધુ દુધાળા પશુ અને 600 ઊંટ છે. ભરૂચના ગામડાઓમાં દૂધનું વેચાણ એ આ લોકોની મુખ્ય આજીવિકા છે. સ્થાનિકો9 મહિના ખુબજ મુશ્કેલ ગણાતા રસ્તા મારફતે હાંસોટ સાથે જોડાય છે જયારે ચોમાસામાં 3 થી 4 મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છે.

કોરોનાનો એકપણ કેસ નહિ સ્થાનિક અગ્રણી મહમદ જતે જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે પરંતુ અહીં કોરોના નો પગ પેસરો પણ થયો નથી. સ્થાનિકો પાણી , રસ્તા અને વીજળી સહિતની સુવિધાઓ વગર રહે છે અને તેમના ભોજનમાં પણ કોઈ જંક ફૂડ જેવા ખોરાક નથી

કોરોના અટકાવવા શું પગલાં લેવાઈ રહ્યા છે >> બેટ પરથી ખુબ જરૂરી કામ વગર કોઈએ બહાર જવું નહિ >> બહારથી કોઈ પણ વ્યક્તિને બેટના પ્રમુખની પરવાનગી વિના આવવા દેવી નહિ >> દૂધ આપીને યુવાનો હાંસોટ, અંકલેશ્વર અને ભાડભુતથી પરત ફરે તે સીધા કોઇના સંપર્કમાં ન આવે >> સ્નાન કરી સ્વચ્છ અને સેનેતાઈઝ થવું >> યુવાનોને બહાર જવા કે હોટલો-ખાણી પીણી પર રોક લગાવાઈ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">