Corona Research: કોરોનાં વૃદ્ધિદરને રોકવામાં અશ્વગંધા પર આશા, રિસર્ચમાં કોકટેલ ઇન્જેક્શન જેટલુ જ અસરકારક હોવાનો દાવો

Research : ચીનથી વકરેલા કોરોનાએ અત્યાર સુધીમાં અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. લાખો કે કરોડોના ખર્ચે સારવાર કરવા છતાં પણ દર્દીને બચાવી શકાતા નથી. તેની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યાં છે કે,કોરોનાનો વૃદ્ધિદર માત્ર 60ની કિંમતના અશ્વગંધાથી(Ashwagandha) રોકાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Corona Research: કોરોનાં વૃદ્ધિદરને રોકવામાં અશ્વગંધા પર આશા, રિસર્ચમાં કોકટેલ ઇન્જેક્શન જેટલુ જ અસરકારક હોવાનો દાવો
Research: Ashwagandha worth only Rs 60, claims to be as effective as cocktail injection in stopping the growth rate of corona
Follow Us:
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 04, 2021 | 4:04 PM

Corona Research: ચીનથી વકરેલા કોરોનાએ અત્યાર સુધીમાં અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. લાખો કે કરોડોના ખર્ચે સારવાર કરવા છતાં પણ દર્દીને બચાવી શકાતા નથી. તેની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યાં છે કે, કોરોનાનો વૃદ્ધિદર માત્ર 60ની કિંમતના અશ્વગંધાથી(Ashwagandha) પણ રોકાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આયુર્વેદિક નિષ્ણાતનાં દાવા મુજબ 60 હજારની કિંમતનાં કોકટેલ ઇન્જેક્શન જેટલુ જ પરિણામ અશ્વગંધામાંથી મળી રહ્યુ છે.

ગુજરાત આયુર્વેદિક નિષ્ણાંત (Ayurvedic specialist) જણાવે છે કે,આધુનિક તબીબી વિજ્ઞાનમાં મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન (Monoclonal antibody cocktail injection) કોરોના વાયરસના એસ-પ્રોટીનને વધતું અટકાવે છે, જેથી વાયરસ શરીરના બીજા કોષોમાં પ્રવેશી શકતો નથી.

આ વાયરસને શરીરમાં અટકાવતા કોકટેલ ઇન્જેક્શનના એક ડોઝની કિંમત રૂ. 60 હજાર છે. કોરોનાનાં માઇલ્ડ લક્ષણો ધરાવતા અને રેપિડ કે આર -ટી-પીસીઆરમાં(RTPCR) ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીને કોકટેલ ઇન્જેક્શન અપાય છે. જ્યારે,અશ્વગંધામાં રહેલું  વિથેનેન નામનું  તત્ત્વ વાયરસના એમ-પ્રોટીનને(M-Protein) ઇનઇફેક્ટિવ કરીને તેનાં  વૃદ્ધિદરને અટકાવે છે અને શરીરને રક્ષણ આપે છે,તેવો દાવો હાલ કરવામાં આવી રહ્યો  છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કોરોનામાં કોકટેલ ઇન્જેક્શન થેરાપીની જેમ અશ્વગંધા પણ અસરકારક હોવાનો દાવો

કોરોના પોઝિટિવ આવેલા દર્દીને સામાન્ય રીતે કોકટેલ ઇન્જેક્શન(Cocktail injection) અપાય છે, જેથી  વાયરસ(Virus) નાક કે ગળામાં પ્રવેશીને  શરીરના કોષોમાં પ્રવેશ્યો હોય તો તેને આગળ વધતો અટકાવી શકાય છે. કોકટેલ થેરપીની(Therapy) જેમ કામ કરતું અશ્વગંધામાં રહેલું વિથેનોન નામનું તત્ત્વ પણ વાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને એના વૃદ્ધિદરને અટકાવી દે છેે. તેમજ કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ(Side Effect) પણ કરતું નથી.

અશ્વગંધામાં રહેલું  ‘વિથેનોન’ નામનું તત્વ છે કારગત : રિસર્ચ

આઇઆઇટી- દિલ્હી(IIT Delhi) અને જાપાનની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (National Institute of Advance Industrial Science And Technology)દ્વારા થયેલા રિસર્ચ પ્રમાણે, અશ્વગંધામાં ‘વિથેનોન’ નામનું કુદરતી રસાયણ રહેલું છે.

જે કોરોના વાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ (In Affactive) કરીને વૃદ્ધિદર અટકાવે છે. મૂળ કોરોના વાયરસ ચાર પ્રોટીનનો બનેલો છે. જે એસ-પ્રોટીન (H-protein)શરીરના કોષને સંક્રમિત કરીને ડીએનએ સાથે મળે છે, ત્યારે એમ-પ્રોટીન(M-protein) જે એકમાંથી હજારો કોષોમાં રૂપાંતરિત કરે છે, પરંતુ આ વિથેનોન(Withenon) એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ બનાવે છે.જેથી કોરોનાનાં સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">