Corona Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,673 નવા કેસ, 39 દર્દીઓના મોત થયા છે

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના 19,673 નવા કેસ નોંધાયા છે.

Corona Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,673 નવા કેસ, 39 દર્દીઓના મોત થયા છે
દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,673 નવા કેસ, 39 દર્દીઓના મોત થયા છેImage Credit source: PTI
Follow Us:
| Updated on: Jul 31, 2022 | 10:14 AM

Corona Updates:  દેશમાં કોરોના વાયરસ (Coronavirus )ના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના ચેપના 19,673 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 39 મૃત્યુ પણ નોંધાયા છે. તેમાંથી સૌથી વધુ સાત મૃત્યુ પશ્ચિમ બંગાળમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ચાર અને દિલ્હી (Delhi)માં ત્રણ મૃત્યુની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નવા ડેટા અનુસાર, દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 143,676 થઈ ગઈ છે, જે કુલ નોંધાયેલા કેસના 0.33 ટકા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગુજરાતમાં કોરોનાના નવા 1012 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના (Cororna) નવા 1012 કેસ નોંધાયા છે.  30 તારીખના રોજ રાજયમાં 945 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી રાજ્યમાં 12, 36, 985 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. તો એક્ટિવ (Active Case ) કેસની સંખ્યા 6, 274 છે. અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના નવા 312 કેસ, મહેસાણામાં 99, વડોદરામાં 79, કચ્છ 52, સુરતમાં 48, વડોદરા ગ્રામ્ય 44, ગાંધીનગરમાં 31, સાબરકાંઠામાં 30, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, અમરેલીમાં 27, સુરતમાં 27, રાજકોટ કોર્પોરેશનમાં 23, ભાવનગર કોર્પોરેશનમાં 22, બનાસકાંઠામાં 19, પાટણમાં 18, રાજકોટ ગ્રામ્યમાં 18, પોરબંદરમાં 17, મોરબીમાં 14, નવસારીમાં 14, ભરૂચમાં 13, આણંદમાં 10, વલસાડમાં 10, જામનગર કોર્પોરેશનમાં 09, સુરેન્દ્રનગરમાં 09, અમદાવાદ ગ્રામ્યમાં 08, ખેડામાં 07, દેવભૂમિ દ્વારકામાં 04, ગીર સોમનાથમાં 04, પંચમહાલમાં 04, તાપીમાં 04, બોટાદમાં 03, જામનગરમાં 02, અરવલ્લીમાં 01, ભાવનગર ગ્રામ્યમાં 01, ડાંગમાં 01 નોંધાયા છે. તો રાજ્યમાં કુલ 2નાં મોત થયા છે.

રાજકોટમાં આરોગ્ય તંત્ર દ્વારા લોકમેળામાં જાગૃતિની અપીલ

એક તરફ કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ તહેવારોની મોસમ જામી રહી છે ત્યારે આરોગ્ય તંત્ર લોકમેળાના આયોજનને પગલે ચિંતિંત છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં જન્માષ્ટમીનું પર્વ શરૂ થશે અને તેવા સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકમેળા યોજાશે જેમાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">